કપિલ શર્માનો શો અત્યારે ટીવીમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતો કોમેડી શો છે આ શોમાં બોલિવૂડ એક્ટર પોતાની આવનાર ફિલ્મોને પ્રમોશન કરવા માટે આવે ફહે અને અહીં ખુબ મોજ મસ્તી થાય છે ફેન્સ ને કપિલ ની કોમેડી ખુબ પસન્દ આવે છે સાથે કપિલના શોમાં અનેક કોમેડિયન કામ કરે છે.
અને કેટલાય કામ કરીને શોને છોડી પણ મુક્યો અહીં વાત કરીએ તો કપિલ શર્મા શિવાય કીકુ શારદા સોમુના ચક્રવર્તી અને ચંદન પ્રભાકર જેવા ઘણા કલાકારો આ શોમાં વર્ષોથી લોકોનું મનોરંજન કરે છે અને એમની કોમેડી પણ ફેન્સ ને ખુબ પસંદ આવે છે જેમાંથી એક કોમેડિયન ચંદન પ્રભાકર પણ છે.
એમની કોમેડી પણ ફેન્સ ખુબ પસંદ કરે છે મિત્રો ચંદન વિશે તમે તો ઘણું જાણતા હસો પરંતુ આપણે આજે વાત કરીશું એમની સુંદર પત્ની વિશે કપિલના શોમાં તેઓ દરેક વખતે નવી ગર્લફ્રેન્ડ ગોતવાના ચક્કરમાં રહેતા હોય છે પરંતુ રિયલ લાઈફમાં એમની પત્ની ખુબ સુંદર છે અને તેનું નામ નંદિની ખન્ના છે.
નંદિની દેખાવમાં ખુબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પરતેઓ ખુબ એકટીવ રહે છે તેઓ તેના ઘણાગ્લેમરસ ફોટો જેમાં શેર કરતી રહે છે તમને દઈએ કે ચંદન ની પત્ની સૌથી પહેલા કપિલ શર્માના લગ્નના રિસેપ્શનમાં ચર્ચામાં આવી હતી ત્યારે તેઓ ખુબ હાઈલાઈટ થઈ હતી તે ફંક્શનમાં નંદિની તેના પતિનો હાથ પકડીને જોવા મળી હતી.