Cli

આશા જાડેજાની નાગરિક સંહિતાની પોસ્ટ જોઈને ગૌહર ખાને જવાબ એવો આપ્યો કે લોકો ભ!ડક્યા…

Bollywood/Entertainment Breaking

સિવિલ કોર્ટને લઈને ગૌહર ખાન એક મહિલાને સામે આવી ગઈ ગૌહરે કહ્યું તેઓ એક મુશ્લીમ મહિલા છે અધિકારો પર પ્રતિબંધ લગાવી શકે હકીકતમાં આ બધું શરૂ થયું બિઝનેસ મહિલા આશા જાડેજા મોટવાણીના ટવીટથી જેમણે ધ્યાન દોર્યું અને કહ્યું બહારની દુનિયાને એ નથી ખબર ભારતમાં.

અત્યારે પણ હિન્દૂ અને મુસ્લિમ માટે અલગ અલગ પરિવાર સબંધિત કાનૂન છે સાથે એમણે જણાવ્યું કંઈ રીતે હિંદુઓને સેક્યુલર કાનૂનનું પાલન કરવું પડે છે આશાએ એ પણ જણાવ્યું કે ભાતમાં મુસ્લિમ અત્યારે પણ ચાર પત્નીઓ રાખવા માટે સ્વતંત્ર છે અને તેઓ પોતાની પત્નીઓ અને બાળકોને શરીયા કાનૂનના નામ પર.

સિક્ષણથી વંચિત કરવાનો પણ અધિકાર રાખે છે સાથે આશા જાડેજા મોટવાણીએ માંગ કરી કે ભારતના દરેક નાગરિક માટે સમાન કાનૂન મતલબ યુસીસીને લાગુ કરવામાં આવે આશાનું આ ટવીટ જોઈને ગૌહર ખાન ભ!ડકી ગઈ ગૌહરે આના પર જવાબ આપતા કહ્યું હે લૂઝર હું એક મુસ્લિમ છું કોઈ પણ મને મારા અધિકારો પર વંચિત નહીં કરી શકે.

ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અહીં લોકતાંત્રક છે તાનાશાહી નહીં જેમ કે તુમ ઈચ્છો છો એટલે તમે અમરિકામાં સુવિધાની જિંદગી જીવ્યે રાખો અને મારા દેશમાં ઘૃણા ફેલાવવાનું બંદ કરો પરંતુ અહીં કેટલાય લોકોએ ગૌહર ખાનને જ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું લોકો એક ખબર શેર કરવા લાગ્યા જેમાં.

ગૌહર ખાને પૂર્વ બોયફ્રેન્ડ કુશાલ થન્ડર પર હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવાનો દબાવ બનાવ્યો હતો તેના કારણે કુશાલે ગૌહરને છોડી દીધી હતી ગૌહરે આ બયાન આપતા લોકોએ અલગ અલગ કોમેંટ કરીને ટ્રોલ કરી હતી મિત્રો ગૌહરના આ બયાન પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *