Cli
સલમાન ખાનની ભાભી છૂટાછેડા બાદ ચિંતામાં આવી ગઈ, ટૂંકા કપડામાં હાલતમાં જોવા મળી...

સલમાન ખાનની ભાભી છૂટાછેડા બાદ ચિંતામાં આવી ગઈ, ટૂંકા કપડામાં ન!શાની હાલતમાં જોવા મળી…

Ajab-Gajab Bollywood/Entertainment

બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના ભાઈ સોહેલખાનની પત્ની સીમાખાન પોતાના પતિ સોહીલ ખાન સાથેના તલાક બાદ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં આવી હતી આ વચ્ચે એનો આ વિડીયો સામે આવ્યો છે તાજેતરમાં એક પાર્ટીથી બહાર આવતી સ્પોટ થઈ હતી તેને ખૂબ જ માત્રમાં ન!શો કરેલો હતો.

ડીપ નેક ડ્રેસીસ માં તે પોતાનું શરીર પર નું કંટ્રોલ ગુમાવીને ગાડીમાં ચડતી જોવા મળી હતી આ દરમિયાન તેના ડીપ નેક કટઆઉટ ડ્રેસીસ માંથી નિતંબો પણ બહાર આવતા દેખાઈ રહ્યા હતા તે પોતાના કપડા પર પણ કન્ટ્રોલ કરી નહોતી શકતી જે વિડીઓ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

સીમા ખાનનો જન્મ 8 માર્ચ 1977ના રોજ દિલ્હીમાં પંજાબી પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ અર્જુન સજદેહ છે તેમને ધર્મ પરિવર્તન કરીને સોહીલ ખાન સાથે નિકાહ કર્યા હતા સીમાખાન ના સોહેલ ખાન સાથે નિકાહ 1998 માં થયા હતા 14 વર્ષના લગ્નજીવન બાદ અચાનક કોઈ.

પારિવારિક કારણોસર સોહિલ ખાન ની પત્ની સીમા ખાને સોહિલ ખાનને તલાક આપ્યો હતો તે બાદ તે ખૂબ જ ગમમાં રહે છે અને ઘણીવાર ન!શાની હાલતમાં સ્પોટ થતી રહે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેરકરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *