Cli
હોસ્પિટલમાં દાખલ થયા સલમાન ખાન, ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર...

હોસ્પિટલમાં દાખલ થયા સલમાન ખાન, ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા 90ના દશકાથી અત્યાર સુધી બોલીવુડમાં એક થી એક સુપરહિટ ફિલ્મો આપીને ભારતીય સિનેમા જગતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ બન્યા છે ચાહકો એમની ફિલ્મોની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે સલમાન ખાન બિગ બોસ રિયાલિટી શો પણ હોસ્ટ કરતા જોવા મળે છે.

જેમાં તેમની લોકપ્રિયતા ખુબ જ છે ઘણાબધા ફિલ્મી કલાકારો નું કેરીયર બિગબોસ રીયાલીટી શો થી બન્યુંછે આ વચ્ચે અભિનેતા સલમાન ના ચાહકો માટે ખૂબ ખરાબ સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં સલમાન ની તબીયત લથડતા તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે ડોક્ટરી રીપોર્ટ અનુસાર તેમને મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ થયો છે.

તેમને હાલ ડોક્ટરે ફિલ્મ અભિનય ની દુનીયા થી દુર માત્ર આરામ કરવાની જ સલાહ આપીછે આ દિવશોમા બોલીવુડ અભિનેતા સલમાન ખાન હોસ્પિટલમાં દાખલ છે તેઓ માત્ર ફળ અને દુધ જ્યુસ પર જ રહે છે દિવશ દરમિયાન તેમને ડેન્ગ્યુના ઘણા ઇંજેક્શન આપવામાં આવે છે તેઓએ એકાદ મહીના સુધી પોતાની.

ઘણી ફિલ્મોનુ શુટિંગ પણ થંભાવી દિધું છે અને બિગબોસ રીયાલીટી શો થી પણ એમને એક મહિનાનો બ્રેક લીધો છે તાજેતરમાં તેનો સારવાર હેઠળ છે સલમાનના ચાહકો એમની ઠીક થવાની દુઆઓ કરી રહ્યા છે તેઓ ફરી બિગબોસ રીયાલીટી શો માં હોસ્ટ કરે એવી પ્રાર્થના પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *