Cli

યંગસ્ટરનો લોકપ્રિય શો રોડિસને 18 વર્ષ બાદ રણવિજય સિંહે છોડ્યો…

Bollywood/Entertainment

યંગસ્ટરના સૌથી લોકપ્રિય શો રોડીસને લઈને એક બહુ ચોંકાવનાર સમાચાર આવી રહ્યા છે 18 વર્ષો સુધી રોડિસથી જોડાયેલ રહ્યા બાદ રણવિજય સિંહે શોને છોડી દીધો છે રણવિજય આ શોમાં એક સ્પર્ધક બનીને આવ્યા હતા પરંતુ આ શોથી એમને એવી લોકપ્રિયતા મળી કે તેઓ હોસ્ટ બની ગયા તેના બાદ તેઓ જજ અને.

મેન્ડોર ઓન બન્યા 18 વર્ષો સુધી નોન સ્ટોપ રણવિજયે શોમાં પોતાનો જીવ લગાવી દીધો પરંતુ આખરે શોથી એમની સફર પૃરી થઈ રઘુ અને રાજીવને આ શોને છોડ્યા બાદ રણવિજય આ શોને સાંભાળ્યો હતો વર્ષ 2003માં રણવિજય આ શોમાં એક્સ્પર્ધક બનીને આવ્યા હતા તેના બાદ તેઓ લગાતાર શોથી જોડાયેલ હતા.

રણવિજયે શોને છોડ્યો તે ખબર ખબર આવતાજ કરોડો ફેન નારાજ થઈ ગયા છે રણવિજયે શોને છોડ્યો એ પણ નક્કી થઈ ગયું છેકે એમની જગ્યા આ શોમાં કોણ લેશે બતાવવામાં આવી રહ્યું છેકે રણવિજયે શોને છોડ્યા બાદ હવે શોની કમાન હવે સોનુ સુદનાં હાથમાં હશે હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ.

સોનુ સુદ શોના હોસ્ટ હોવાના સાથે સાથે એક મેન્ટર પણ હશે આની પહેલા પણ નેહા ધૂપિયા જેવા અનેક સ્ટાર શોને છોડી ચુક્યા છે હવે સોનુ સુદ એટલા મોટા શોને હેન્ડલ કરી શકશે કે નહીં એતો સમય બતાવશે પરંતુ શું અહીં આ શોમાં યંગસ્ટર સોનુ સુદને પસંદ કરશે મિત્રો તમને શું લાગે છે પોતાના વિચારો અમને કોમેંટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *