રણવીર કપૂર હાલમાં જ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યા આ દરમિયાન બંનેની ખાસ બોન્ડિંગ જોવા મળી એરપોર્ર્ટ પર બંને એકજ જેવા કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા પરંતુ અહીં બધાની એક વસ્તુ પર જનરો ટકી ગઈ હતી જે હતું રણવીર કપૂરના હાથમાં રહેલ ફોનનું વોલપેપર.
વોલપોપેરમાં રણવીરના સબંધથી એ માણસનો ફોટો જોવા મળ્યો કે જેઓ એમના સૌથી વધુ નજીક છે રણવીર કપૂર સોમવારે જયારે એરપોર્ટથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પત્રકારે એમની કેટલીક ફોટો ક્લીક કરી આ દરમિયાન રણવીર કપૂરના હાથમાં રહેલ મોબાઈલ પર ધ્યાન ગયું જેના પર પિતા રિશી કપૂરની ફોટો વોલપેપરમા રાખેલ હતો.
રણવીર અને પિતા રિશી કપૂર એકબીજાની ખુબજ નજીક છે રિશી કપૂરની ફોટો રણવીરે પોતાના ફોનમાં જે રાખી હતી હતી તે રિશી કપૂર 2018માં દુબઈ માટે જઈ રહેલ એક ફલાઈથી શેર કરી હતી જણાવી દઈએ રિશી કપૂરે આ ફોટો શેર કરતા પુત્રને યાદ કર્યા હતા આ ફોટો શેર કરતા રિશી કપૂરે લખ્યું હતુંકે હું ઉડી રહ્યો છું.
અને ફ્લાઇટ 40 હજાર ફૂટની ઊંચાઈ પર છે અને એ દુબઈ જઈ રહી છે ચીયર રણવીર તમને નથી ખબર કે તમારા માતા પિતાને તમારા પર કેટલું ગૌરવ છે આભાર અને ગુડ બ્લેસયુ અને હજુ સારું કામ કરો રિશી કપૂરે આ ટવીટ્માં પુત્રને યાદ કરતા લખ્યું હતું અને એજ ફોટો હવે રણવીર પોતાના વોલપેપરમા રાખતા જોવા મળી રહ્યા છે.