Cli
પતિ વિકી કૌશલ સાથે કરીશ્મા કપુર ને પાર્ટીમાં ચોંટી પડતા જોઈ ત્રાસી થઈ કેટરીના કૈફ...

પતિ વિકી કૌશલ સાથે કરીશ્મા કપુર ને પાર્ટીમાં ચોંટી પડતા જોઈ ત્રાસી થઈ કેટરીના કૈફ…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં દિવાળી તહેવારની ઉજવણી કરવામાં આવી રહીછે આ દરમિયાન બોલિવૂડમાં પણ ફિલ્મી સિતારાઓ દિવાળી પાર્ટીનું આયોજન કરીને મહેફીલ માણતા જોવા મળે છે ફિલ્મ ડિરેક્ટર રમેશ દોરાની ની દિવાળી પાર્ટીબાદ ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક.

ફિલ્મી સીતારાઓ જોવા મળ્યા હતા જેમાં બોલીવુડ અભિનેત્રી ઓ એકબીજાથી ચડિયાતા લુકમાં પોતાની સુંદરતાનું પ્રદર્શન કરતી જોવા મળી રહી હતી જેમાં 90 ના દશકાની સુપરસ્ટાર અભિનેત્રી કરિશ્મા કપૂર 48 વર્ષે પણ લાલ સાડીમાં જોવા મળી હતી જેમાં તે ખુલ્લા વાળ લાઈટ મેકઅપ અને રેડ લિસ્ટીપ સાથે આખીય પાર્ટીને.

મદહોશ કરી રહી હતી તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેને જોતા જ પાર્ટીના લોકોનું ધ્યાન એની તરફ મંડાઈ ગયું હતું જ્યારે કરિશ્મા કપૂર ને જોઈને વિકી કૌશલ પણ આકર્ષિત થઈ ગયા હતા અને જ્યારે તે કરિશ્મા કપૂર ને અભિનંદન કરવા જે ગયા એ સમયે કરિશ્મા એના ગાલ પર કિસ કરી હતી આ સમયે કેટરીના કેફ ના.

ચહેરા પર ગુસ્સો પણ જોવા મળ્યો હતો પરંતુ બીજી ક્ષણે તેના ચહેરા પર નકલી હાસ્ય જોવા મળ્યું હતું તેને વિકી કૌશલ ની પાસે આવતી કરીશ્મા ને રોકવા માટે હાથ પણ લાંબો કર્યો હતો અને વચ્ચે પોતે ઘૂસવાનો પ્રયત્ન પણ કર્યો હતો પરંતુ એમાં તે નિષ્ફળ રહી હતી અને કરિશ્મા કપૂરના.

સૌંદર્ય ના સમીપ વીકી કૌશલ ને ટગર ટગર જોઈ રહી હતી આ પાર્ટીમાં ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ આવેલા હતા જમો મલાઈકા અરોરા પણ બોલ્ડનેસ નો તડકો લગાડતી મદમસ્ત આઉટ ફીટમાં જોવા મળી હતી પરંતુ લોકોનું ધ્યાન માત્ર કરીશ્મા કપુર ની સુંદરતા પર જ રહ્યું હતું પાર્ટીની મહેફિલ.

લુ!ટંતી કરીશ્મા એ બોલિવૂડમા ઘણી ફિલ્મોમાં પોતાનો શ્રેષ્ઠ અભિનય આપ્યો છે તેની જોડી ચાહકો હંમેશા ગોવિંદા સાથે જોવી વધુ પસંદ કરતા હતા વાચંક મિત્રો કરીશ્મા કપુર ની યાદગાર કઈ ફિલ્મને આપ ખુબ પસંદ કરો છો એ કોમેન્ટ થકી જરુર જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો હર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *