Cli
દિવાળી પાર્ટીમાં અચાનક ટકરાયા જુના પ્રેમી પંખીડા કેટરીના કૈફ અને સલમાન ખાન, પછી જે થયું એ...

દિવાળી પાર્ટીમાં અચાનક ટકરાયા જુના પ્રેમી પંખીડા કેટરીના કૈફ અને સલમાન ખાન, પછી જે થયું એ…

Bollywood/Entertainment Breaking

સમગ્ર ભારતમાં હાલ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે જે વચ્ચે બોલિવૂડમાં પણ દિવાળી પાર્ટી નો એક ટ્રેડ ચાલી રહ્યો છે જેમાં સેલિબ્રિટી પોતપોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરી બધા કલાકારો ને આમંત્રિત કરી રહ્યા છે શરુઆત માં ફિલ્મ પ્રોડ્યુસર રમેશ દોરાની ના ઘેર દિવાળી પાર્ટી નું આયોજન થયું હતું.

જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર આવી પહોંચ્યા હતા ત્યારબાદ અભિનેત્રી કૃતી સેનને પણ પોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં પણ ફિલ્મ સેલિબ્રિટી જોવા મળ્યા હતા ત્યાર બાદ તાજેતરમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં મલાઈકા સુહાના ખાન કાજોલ માધુરી દિક્ષિત.

જેવી ઘણી અભિનેત્રીઓ અને બોલીવુડ અભિનેતાઓ આવ્યા હતા પણ રમેશ દોરાનીની પાર્ટીની જેમ વિકી કૌશલ અને કેટરીના પર જ લોકોની નજર હતી આ કપલ પોતાના આગવા અંદાજમાં જોવા મળ્યું હતું કેટરીના કેફે આ દરમિયાન સાડી પહેરી હતી ત્યારે વિકી કૌશલ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા કેટરીના કેફના ચહેરા પર.

ગજબની સ્માઈલ હતી તે ચાહકોએ તેમની તસવીરોને ખૂબ જ પસંદ કરી હતી આ દરમિયાન પાર્ટીમાં ઘણા બધા અભિનેતાઓ અને અભિનેત્રી ઓ આવેલા હતા તેમાં સલમાન ખાન પણ સામેલ હતા સલમાન ખાન ટ્રેશીનલ લુક માં ખુબ હેન્સમ લુક માં જોવા મળી રહ્યા હતા પરંતુ કેટરીના કેફે એની તરફ નજર પણ કરી નહોતી.

એક સમયની હિટ ગણાતી જોડી આજે એકબીજા સામે જોવા પણ રાજી નથી આ પહેલા પણ કેટરીના કેફ અને સલમાન ખાનની લવ સ્ટોરી દુનિયા થી છાની નહોતી બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માગતા હતા પરંતુ કોઈ કારણોસર બંને એકબીજાથી અલગ પડ્યા હતા કેટરીના.

કૈફને ફિલ્મી દુનિયામાં લાવનાર સલમાન ખાન હતા પરંતુ બંને વચ્ચે કોઈ ગેરસમજ થતા બંનેના પ્રેમ સંબંધોનો અંત આવ્યો હતો તાજેતરમાં એક જ પાર્ટીમાં બંને હોવા છતાં પણ એકબીજા સામે નજર પણ નહોતા કરી રહ્યા વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *