, મિથુન ચક્રવર્તી ના પુત્ર નમાશી ચક્રવર્તી એ બેડ બોય ના પ્રમોશન મા મચાવ્યો હંગામો

મિથુન ચક્રવર્તી ના પુત્ર નમાશી ચક્રવર્તી એ બેડ બોય ના પ્રમોશન મા મચાવ્યો હંગામો

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી ખૂબ જ લોકપ્રિયતા મેળવી 80 અને 90ના દશકામાં સુપરસ્ટાર અભિનેતા તરીકે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવનાર મિથુન ચક્રવર્તી આજે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.

જોડાયેલા છે હવે તેમનો દિકરો નમાશી ચક્રવર્તી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ બેડ બોય થી ડેબ્યુ કરવા જઈ રહ્યો છે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થયા બાદ લોકોનો ખુબ પ્રેમ અને સહકાર નમાશી ચક્રવર્તી ને મળી રહ્યો છે નમાશી ચક્રવર્તી પોતાના ફિલ્મી કેરિયરની.

શરૂઆત અરમીન કુરેશી સાથે કરવા જઈ રહ્યા છે જેને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે મિથુન ચક્રવતીના દીકરા નમાશી ચક્રવર્તી ને સ્ટાર કિડ હોવાથી તો લોકોનો પ્રેમ મળી રહ્યો‌ છે સાથે નમાશી ચક્રવર્તી પોતાની ફિલ્મ નું પ્રમોશન જાહેર રસ્તા.

પર ઉતરીને લોકોની વચ્ચે ડાન્સ કરી ને કરી રહ્યા છે તાજેતરમાં મુંબઈ કોલેજ બહાર આવે રોડ પર પાર્ક ની અંદર અલગ અલગ જગ્યાએ નમાશી ચક્રવર્તી એ પોતાની ફિલ્મ નું પ્રમોશન કરતા ડાન્સ કર્યો હતો પોતાના ફિલ્મની કાસ્ટ ટીમ સાથે તેઓ રસ્તા પર આવી પહોંચ્યા હતા.

લોકો તેમને ભરપૂર સાથ આપી અને ફિલ્મ ના સોગં પર ઝુમતા જોવા મળ્યા હતા ફિલ્મ બેડ બોય 28 એપ્રીલ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મ ની કહાની અને તેના સોગં ને લઈને દર્શકો માં ખુબ સારું સમર્થન મળી રહ્યું છે ફિલ્મ ખાન કરીને યંગ જનરેશન પર.

આધારીત છે જેના કારણે કોલેજીયન યુવકો આ ફિલ્મ ને સોસીયલ મિડિયા પર ખુબ પ્રમોટ કરતા જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 45 વર્ષ સુધી રાજ કરતા મિથુન ચક્રવર્તી ના દિકરા નિમાશી ચક્રવર્તી પોતાની ફિલ્મ થી કેવી સફળતા મેળવે છે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *