બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ટ્વિટર પર પોતાની આગામી ફિલ્મ માટેનું નામ કિશી કા ભાઈ કીસી કા જાન ટાઈટલ નું એલાન કરીને ૧ મીનીટ નું પોતાના લુક નું ટ્રેલર રજુ કર્યું હતું ચાહકોએ ખુબ પ્રતિસાદ આપ્યો હતો સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહિત હતા જેમણે એ.
વચ્ચે મૌન તોડીને ફિલ્મનું નામ જાહેર કરતા લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો એક મીનીટ ના વિડીયોમાં લાંબા ભુરા વાળ સાથે મોટી દાઢી અને એને સ્પર્શી મુછો માં ગોલગ્સ સાથે સલમાન ખાન ખુબ સરસ દેખાઈ રહ્યા છે બોલીવુડ ની આજશુધી ની ફિલ્મો માં ગ્લેમર લુક ગણી શકાય એવી આગવી.
અદાથી નવી ફિલ્મ કીશી કા ભાઈ કીસી કા જાન માં જોવા મળશે આ ફિલ્મને મેકર દ્વારા થોડા સમય ગૃપ્ત રાખવાની બાબતો વચ્ચે સલમાને જાહેરાત કરી દીધી છે ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય અભિનેતા સાથે પુજા હેગડે અને વેકંટેસની અહંમ ભુમીકા જોવા મળશે ગયા.
દીવસોમાં પુજા હેગડે સાથે લખાદ્દ માં ફિલ્મ નું મોટાભાગનુ શુટિંગ કર્યું હતું અને આ દિવસોમાં આ ફિલ્મ નું નામ પહેલાં કભિ ઈદ કભી દિવાલી તો ક્યાંક ભાઇજાન પણ સંભડાતુ હતું પણ અચાનક આવેલા નામથી બધીજ અટકળો ઉપર પુર્ઢ વિરામ લાગી ગયા છે ફીલ્મ આવનાર વર્ષમાં રજુ થાય એવી સંભાવના છે