ઓડીસ્સા ના કટકની ૨૮ વર્ષ ની ભાનુપ્રિયા રાવ ના પિતા પ્રકાસરાવ નું સપનું હતું કે બધા બાળકોને મફત શિક્ષણ પ્રાપ્ત થાય એટલે ચાની લારી ચલાવતા પ્રકાસરાવે સ્કૂલ ખોલી હતી એમના આ સારા સેવાભાવી કામગીરી ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કંટક પ્રવાસ દરમિયાન પણ વખાણી હતી અને.
2019 માં પદ્મશ્રી થી સન્માનિત પણ કર્યા હતા પણ દોઢ વર્ષ પહેલા માનસિક પ્રત્યાઘાત થી એમનુ મૃત્યુ થયું ત્યારથી એમની દીકરી ભાનુપ્રિયા આ સપના ને સાકાર કરવા માં લાગી છે પિતા ના અવસાન બાદ આ બાળકોના ભવિષ્ય ને સાકાર કરવા પોતે એની માં સાથે મળીને આ સ્કુલ ને ચાલુ રાખવા માટે.
ચા ની દુકાન પોતે ચાલુ કરીછે આ વિસ્તારમાં અશિક્ષણ નું પ્રમાણ વધારે આને આર્થીક કમજોર હોવાથી સ્કુલ ખુબ જરુરી છે એવુ જણાવતા ભાનુપ્રિયા કહે છે હાલ 400 થી 500 રોજ ની આવક આવે છે મુશ્કેલ છે સ્કુલ ચલાવવી પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ચલાવી રહ્યા છીએ પોતાના પિતાનું આજુબાજુ સ્કુલ ખુબ દુર હોવાથી.
નાના પાયે ચાલુ કરેલ શિક્ષણ અભિયાનમા ૯૮ થી વધુ બાળકો આજે જોડાયા છે અને એ સ્વપ્ન સાકાર કરવા દીકરી તનતોડ મહેનત કરી રહી છે વાચકમિત્રો આ મહીંલાની પ્રસંશીય કામગીરી પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પ[પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.