સલમાન ખાને કેટલાક સમય પહેલા એક મોટી જાહેરાત કરી દીધી પોતાની ફિલ્મ કભી ઈદ કભી દિવાલી નું નામ બે વાર બદલ્યા પછી ત્રીજીવાર નામ બદલીને ફાયનલ કરી દીધું છે કભી ઈદ કભી દિવાળી ફિલ્મનું નામ બદલીને ગયા દિવસોમાં ભાઈ જાન રાખી દીધું હતું હવે આ ફિલ્મનું નામ એમણે ફરીથી બદલી દીધું છે.
સલમાન ખાને હવે પોતાની ફિલ્મનું નામ બદલીને કિસીકા ભાઈ કિસીકી જાન રાખી દીધું છે હવે સલમાન ખાન પોતાની ફિલ્મનું નામ બદલીને કિસીકા ભાઈ કિસીકી જાન રાખી દીધું છે તેના સાથે સલમાને પોતાની ફિલ્મમાં જે નવું લુક છે તેને પણ શેર કેયુ છે પરંતુ આ નામ રખતા જ સલમાન ખાનની ખુબ મજાક ઉડી રહી છે.
તરુણ આદર્શએ સલમાનના આ લૂકને પોતાના ટ્વીટમાં શેર કર્યું તો એક યુઝરે ફિલ્મનું નામ બદલાવા પર કહ્યું આ ટાઇટલ પાકું સેલમોન ભાઈએ જ રાખ્યું હશે બીજાએ કહ્યું કેટલું ઘટિયા ટાઇટલ છે ત્યારે એક વ્યક્તિએ એક મીમ શેર કરતા લખ્યું શું બવાસીર બનાવી દીધું છે અન્ય એક બોલ્યો શું છપરી નામ છે અન્ય એક યુઝરે ફોટો શેર કરતા.
લખ્યું ફેક વાળ અને રમુજી ટાઇટલ ત્યારે એક યુઝરેતો બે ફોટો સાથે એક મીમ શેર કર્યું જેમાં એક મિમમાં આશારામ બાપુ અને સલમાન ખાન મસ્તી કરતા જોવા મળ્યા જેના પર લોકો ખુબ મજાક બનાવબાઈ રહ્યા છે ફિલ્મનું નામ બદલવાનું કારણ એ બતાવતું છેકે ભાઈજાન નામ એવું હતું કે ફિલ્મ કોઈ એક કોમ્યુનિટી માટે છે તેથી ફિલ્મનું નામ બદલાવાયા છું.