સલમાન ખાનને આપી ખુલ્લી ચેલેન્જ સલમાન ખાન ખુદને શું સમજે છે તેમના જેવા 100 સ્ટાર હું મારી ગલીમાં ઉભા કરી દવ સલમાન અત્યારે ઈંડામાં છે બહાર નીકળવા દો પછી બતાઉં હું કોણ છું સલમાન ખાનને લઈને કંઈક એવું બયાન આપ્યું છે બિગબોસના સ્પર્ધક અભિજીત જેઓ અત્યારે શોમાંથી બહાર આવી ચુક્યા છે.
તેણે બહાર આવતાજ સલમાન સામે આંગળી ચીંધવાની શરૂ કરી દીધું સ્વાભાવિક છે સલમાન ખાને પણ અભિજીતને બહુ એ ભાષામાં વાત કરી હતી ત્યારે સલમાનની હોસ્ટિંગ પર પણ સવાલ ઉઠ્યા હતા હવે અભિજીત બહાર આવી ગયા છે હવે બહાર આવતાજ એમણે સલમાનને ચેલેન્જ કરી દીધી છે.
અભિજીતે કહ્યું બિગબોસના 14 સીઝન સલમાન ખાનની છે પરંતુ 15મી મારી છે જયારે હું ઘરમાં હતો ત્યારે મારી એવી હાલત હતી કે શેર પાંજરામાં બંદ છે પરંતુ હવે શેર બહાર આવી ગયો છે ખુલીને શિ!કાર કરશે સલમાન ખુદને સમજે છેશું હું બતાવીશ સલમાનનેકે હું કોણ છું તેના જેવા 100 સલમાન હું મારી ગલીમાં ઉભા કરી દવ.
સલમાન અત્યારે ઈંડામાં છે અત્યારે તે ઈંડામાંથી બહાર નીકળવા નથી માંગતા કંઈક આ રીતે અભિજીતે સલમાન ખાનને ખુલ્લી ચેલેંજ આપી દીધીછે આ પહેલી વાર નથી કે કોઈ સ્પર્ધકે સલમાન પર ભ!ડક્યું હોય તેના પહેલા પણ સલમાનન સામે કેટલાય બિગબોસના સ્પર્ધક સામે આવી ચુક્યા છે મિત્રો તમે શું કહેશો અભિજીતના આ બયાન પર.