Cli
દિશા પટની સાથે બ્રેકઅપ પછી ટાઈગર શ્રોફની નવી ગર્લફ્રેન્ડની તસવીરો આવી સામે, નામ જાણીને ચોંકી જશો...

દિશા પટની સાથે બ્રેકઅપ પછી ટાઈગર શ્રોફની નવી ગર્લફ્રેન્ડની તસવીરો આવી સામે, નામ જાણીને ચોંકી જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ મા 2014 માં આવેલી ફિલ્મ હીરોપંતી થી દમદાર એન્ટ્રીથી અભિનય કરનાર બોલીવુડ સ્ટાર જેકી શ્રોફ ના દીકરા ટાઈગર શ્રોફ પોતાના ફિલ્મી કેરિયર સાથે પ્રશનલ લાઈફ ને લઈ પણ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છવાયા છે થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે ટાઈગર શ્રોફ અને દિશા પટણીનું બ્રેકઅપ થઈ ગયું છે.

પરંતુ તેમણે પોતાના આ સંબંધો વિશે જાહેરમાં કે મિડીયા માં કોઈને જણાવ્યું નહોતું પરંતુ બ્રેકઅપની વાત સાંભળીને તેમના ચાહકોમાં નારાજગી છવાયેલી હતી પરંતુ હાલમાં જ સમાચાર આવી રહ્યા છેકે દિશા પટની સાથેના બ્રેકઅપ બાદ ટાઈગર ફરી એકવાર પ્રેમમાં પડ્યા છે અને આ દિવસોમાં તે એક કન્નડ ફિલ્મ ની અભિનેત્રીને ડેટ કરી રહ્યા છે.

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ તાજેતરમાં કન્નડ અભિનેત્રી આકાંક્ષા શર્મા સાથે ઘણી જગ્યાએ સ્પોટ થયા છે સુત્રો અનુસાર ટાઇગર અને આકાંક્ષા શર્મા એકબીજાને ડેટ કરી રહ્યાં છે ટાઈગર શ્રોફ એ આકાંક્ષા શર્મા સાથે મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે અને ત્યાંથી એમની લવ સ્ટોરી ની શરૂઆત થઈ હતી જે વિડીઓ માં બંને.

સાથે જોવા મળે છે બંનેની જોડી અગાઉ રિલીઝ થયેલા કેસોનોવા સોંગમાં સાથે જોવા મળ્યાં હતાં જેના કારણે તેમના ચાહકોને લાગ્યુ હતુંકે આ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા છે ટાઈગર શ્રોફ હંમેશા પોતાની પર્સનલ લાઈફને વીડીયા સામે શેર કરતા નથી તેઓ જ્યારે દિશા પટનીના પ્રેમમાં હતા એ સમયે પણ મીડિયા ને જણાવવામાં અચકાતા હતા.

આ સમયે પણ તેમને જ્યારે મીડિયાએ પૂછ્યું કે આકાંક્ષા સાથે શું અપડેટ કરી રહ્યા છો ત્યારે એમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી અને આ અફવાઓને નકારતા એમને જણાવ્યું હતું કે અમારી વચ્ચે માત્ર એક સારી મિત્રતા છે અતીરેક કોઈ પણ પ્રકારના સંબંધો નથી ચાહકોના મનમાં અનેક સવાલો હતા પરંતુ ટાઈગર શ્રોફ આ વાતમાં ના પાડી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *