બોલીવુડ ફિલ્મ અભિનેત્રી સાક્ષી મલીક પોતાના હોટ અને બોલ્ડ લુક થી સોશિયલ મીડિયા પર હાઈ લાઈટ રહે છે પોતાની બિકીની વેસ્ટન આઉટફીટ માં તસવીરો અને વિડીઓ શેર કરી ફેન્સ ને મદહોશ કરતી સાક્ષી મલિકે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત સોનુ કે ટીટુ કી સ્વીટી થી કરી હતી તેની.
પહેલી જ ફિલ્મ તેના ફિલ્મ કેરીયર માટે ખુબ સફળ રહી હતી જે ફિલ્મ નું ગીત બોમ્બે ડીગી ડીગી ભારતભરમાં છવાયું હતું જેમાં સાક્ષીનો જબરજસ્ત ડાન્સ દર્શકો એ ખુબ પસંદ કર્યો હતો આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય માટે તેને ફિલ્મ ફેર એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવી હતી ત્યાર બાદ તે.
અરમાન મલિક ના વિડીઓ આબ્લમ વેહમ માં પણ જોવા મળી હતી સાક્ષી મલીક પોતાના અભિનય ની સાથે બોર્ડને થી ખુબ ચર્ચાઓ માં રહે છે સાલ 2020 માં સાક્ષીએ પોતાના બોયફ્રેન્ડ બિઝનેસમેન સંતુલ કટાહરા સાથે સગાઈ કરી હતી આજકાલ અભિનેત્રી સાક્ષી મલીક વેકેશન ટ્રીપ પર છે.
તેને તાજેતરમાં બિકીની અંદાજમા ફોટોશૂટ શેર કર્યું છે જેમાં તે આયુષી મલીક સાથે શાનદાર અંદાજમાં બેઠેલી છે બીજી તસ્વીરમાં આકર્ષક અંદાજમા પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબો ફોન્ટ કરી ને ફેન્સ ને લોભાવતી જોવા મળે છે માદક મનમોહક અંદાજ માં તેને પોઝ આપ્યા છે તેનું.
શાનદાર ફિગર અને કાતીલાના જવાની જોતા ફેન્સ ના હૈયા ડોલી રહ્યા છે તેને આ તસવીરો ના કેપ્સન માં હેપી બર્થડે આયુશી લખ્યું છે આ તસવીરો પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.