દિપીકા કક્કર અને શોયેબ ઈબ્રાહિમ ના ફેન્સે શોયેબ ઈબ્રાહિમના પરીવારજનો ને જોયા હશે શોયેબ ની માશી શોયેબ ની યાદી પરંતુ કોઈએ હજુ શોયેબ ની દાદી ને નથી જોઈ આ વચ્ચે સોશિયલ મીડિયા પર સોયબ ઈબ્રાહીમના ગામથી જોડાયેલી એક નેહા ફૈજી નામની યુવતી સામે આવી છે.
તેને જણાવ્યું હતું કે શોયેબ ઈબ્રાહિમ અને તેના પિતાએ તેની દાદી ને મરવા માટે છોડી દિધી હતી આ મહિલાએ દાવો કર્યો હતો કે તેમના સગા સંબંધીઓના ઘરની બાજુમાં જ એક ગટર હતી જેમા શોયેબ ઈબ્રાહિમ ની દાદી ઓછું દેખાવાના કારણે પડી ગઈ હતી અને તેમના અંતિમ દિવસો માં.
શોયેબ ઈબ્રાહિમ ની દાદી 50 થી 100 રુપીયા લોકો પાસે માગંતી હતી તેમની સ્થિતિ ખુબ ખરાબ હતી એ છતાં પણ મોટી મોટી વાતો કરતો શોયેબ ઈબ્રાહિમ નો પરીવાર તેમની દાદીના અંતિમ સંસ્કાર માં પણ હાજર રહ્યો નહોતો ગામના લોકોએ એમની દફન વિધી કરી હતી આ વાતનો.
દાવો શોયેબ ઈબ્રાહિમ ના ગામની મહીલાએ સોશિયલ મીડિયા પર કરતા હજુ સુધી શોયેબ ઈબ્રાહિમ કાંઈ જવાબ આપી શક્યા નથી જો આ વાતમાં સચ્ચાઈ હોય તો એક જનેતાનુ અપમાન ના ભગવાન સહી શકે ના સહી શકે અલ્લાહ મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો