નમસ્કાર દોસ્તો, મિત્રો ‘ગુજરાતી વાતો’ YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મહેરબાની કરીને આ વિડિયો તમે પૂરો જોજો, જેથી તમને પૂરી માહિતી મળી રહે. જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લો
. આજે આપણે વાત કરીશું કે ગુજરાતી કલાકારો એક પ્રોગ્રામના કેટલા રૂપિયા લે છે.સૌ પ્રથમ વાત કરીએ તો રાજભા ગઢવી એક પ્રોગ્રામના 1 લાખ 50 હજાર રૂપિયા લે છે. ત્યારબાદ અલ્પા પટેલની વાત કરીએ તો તેઓ 1 લાખ 30 હજાર રૂપિયા લે છે. કાજલ મહેરિયા એક પ્રોગ્રામના 80 હજાર રૂપિયા લે છે.
ગીતાબેન રબારી એક પ્રોગ્રામના 1 લાખ 50 હજાર રૂપિયા લે છે. લક્ષ્મણ બારોટ એક પ્રોગ્રામના 1 લાખ 60 હજાર રૂપિયા લે છે.ત્યારબાદ વિક્રમ ઠાકોરની વાત કરીએ તો તેઓ એક પ્રોગ્રામના 2 લાખ 10 હજાર રૂપિયા લે છે. રાકેશ બારોટ એક પ્રોગ્રામના 1 લાખ રૂપિયા લે છે. સાંઈરામ દવે એક પ્રોગ્રામના 2 લાખ રૂપિયા લે છે. ચાર ચાર બંગડીવાળી કિંજલ દવે એક પ્રોગ્રામના 1 લાખ 50 હજાર રૂપિયા લે છે. જીજ્ઞેશ કવિરાજ એક પ્રોગ્રામના 1 લાખ 10 હજાર રૂપિયા લે છે
. ગમન સાંથલ એક પ્રોગ્રામના 1 લાખ રૂપિયા લે છે.કીર્તિદાન ગઢવી એક પ્રોગ્રામના 4 થી 5 લાખ રૂપિયા લે છે. ઓસ્માન મીર એક પ્રોગ્રામના 3 થી 4 લાખ રૂપિયા લે છે. હેમંત ચૌહાણ એક પ્રોગ્રામના 1 લાખ 60 હજાર રૂપિયા લે છે. ફરીદા મીર એક પ્રોગ્રામના 2 લાખ 20 હજાર રૂપિયા લે છે.
ભીખુદાન ગઢવી એક પ્રોગ્રામના 1 લાખ 5 હજાર રૂપિયા લે છે. ધીરુભાઈ સરવૈયા એક પ્રોગ્રામના 1 લાખ 80 હજાર રૂપિયા લે છે.મિત્રો, આ હતી ગુજરાતી કલાકારોની એક પ્રોગ્રામની ફી. આ વિડિયો માત્ર મનોરંજન માટે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો. જય હિન્દ.