બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપુર માં બાપ બન્યા છે ત્યારે કપૂર પરિવાર સહીત બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા ખુશીનો માહોલ જોવા મળે છે ચાહકો સહીત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઓ પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને શુભેચ્છાઓ આપી રહ્યા છે એ વચ્ચે રુબીના દૈનીકે પણ અનોખા અંદાજથી દિકરી ને.
શુભેચ્છાઓ પાઠવી હતી ટીવી સીરીયલ અભિનેત્રી અને ફેમસ યુટ્યુબર રુબીના દૈનીક આ દિવસોમાં પોતાની બોલીવુડ ડેબ્યુ ફિલ્મ અર્ધ થી ખુબ ચર્ચામાં છવાયેલી છે તેની ડ્રેસીગં સેન્સ અને ગ્લેમર અંદાજ ને દર્શકો ખુબ જ પસંદ કરે છે તાજેતરમાં રુબીના દૈલીક ફિલ્મ સ્ટુડિયો માં પોતાની દિકરી સાથે બેહદ શાનદાર લુક માં સ્પોટ થઈ હતી.
તે પોતાની દિકરી સાથે મજાક મસ્તી કરતી જોવા મળી હતી મિડીયા સાથે વાતચીત કરતા તેને જણાવ્યું કે દીકરી એ એક મોટી ખુશી છે અને પરિવારનું સાચું સુખ છે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ને હું અભિનંદન આપું છું કે તેમના ઘેર દીકરીનો જન્મ થયો છે હું ખુશી વ્યક્ત કરું છુ એમ બોલતાં તે ખુશી થી ડાન્સ કરતી જોવા મળી હતી.
આ દરમિયાન તેને પોતાની દિકરીને પોતાની પાસે લાવીને મિડીયા ને જણાવ્યું કે આ દિકરીઓ જ મમ્મી ને ખુબ વ્હાલી હોય છે એમ કહેવા તેને પેપરાજી અને મિડીયા સામે પોતાની દિકરીને લીપ કીસ કરીને ફ્લાઈગં કિશ આલીયા ભટ્ટ ની દિકરીને આપી હતી અને એના સારા સ્વાસ્થ્ય ની મનોકામના કરી હતી.
રુબીના દૈલીકે 2008 માં ટીવી સીરિયલ છોટી બહુ થી પોતાના અભિનય કેરીયરની શરુઆત કરી ત્યાર બાદ તે ઘણી ટીવી સીરીયલ માં જોવા મળી તેને પોતાના અભિનય થકી ખૂબ નામના મેળવી આજે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં ખુબ લોકપ્રિયતા ધરાવે છે અને ફેન્સ પણ તેના પર પ્રેમ વરસાવતા રહે છે.