નમસ્કાર મહાવીરસિંહ સિંધમનું આજ અમદાવાદમાં ચોથા માળેથી પગ લપસવાથી અથવા તો ભુસકો મારવાથી મોત નીપજ્યું છે આખીય ઘટનાને લઈને હવે એક એક કલાક બાદ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે કારણ કે જેમ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ નવી નવી માહિતીઓ સામે આવી રહી છે
આ વચ્ચે છે મહાવીરસિંહ સિંધવને જો આપ નથી ઓળખતા તો આપને કહી દઉં મહાવીરસિંહ સિંધવ એક એક્સ આર્મીમેન છે અને ત્યારબાદ એક ડાયરામાં પૈસા ઉડાડવાની એક વિડીયોથી એટલા બધા ફેમસ થઈ ગયા કે સમગ્ર સુરેન્દ્રનગર બોટાદ અને આસપાસના વિસ્તારમાં મહાવીરસિંહ સિંધવનું નામ થવા લાગ્યું પરંતુ એમને આ દેશપ્રેમ એમના વતન પ્રેમથી પડદો ત્યારે ઉંચકાયો
જ્યારે એક બાદ એક એમની સામેના કેસ ખુલવા લાગ્યા મહાવીરસિંહ સિંધવનું તો મોત નીભજ્યું છે પરંતુ એમનો ઠાઠ કેવો હતો? કેવી રીતે એ લોકોને મળવા પહોંચતા કેવી રીતે એમની સાથે ગેંગ ચાલતી? કેવી રીતે એમની સાથે બાઉન્સર્સ જતા કેવી રીતે એ પોતાની સાથે હથિયાર લઈને નીકળતા કેટલી ગાડીઓ એમની પાસે હતી એમનો ઠાટ કેવો હતો એ બધું જ આ વીડિયોમાં આપને દેખાડવા જઈ રહ્યા છીએ.
મહાવીરસિંહ સિંધવ પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટસમાં અપલોડ કરેલા કેટલાક વિડિયોસ પણ અમે આપને આ વીડિયોમાં દેખાડીશું જેથી આપને અંદાજ આવે કે જે વ્યક્તિ દેશપ્રેમી તરીકે વિરુદ્ધ હતું એમની પાસે પરંતુ ધીરે ધીરે દેશપ્રેમી ડોન બનતો ગયો યુવાનોમાં ફેમસ તો થયો પરંતુ એની છબી ખરડાઈ ચૂકી હતી જુઓ મહાવીરસિંહ સિંધવના કેટલાક એવા વિડીયોડિયો છે જે આજ સુધી તમે જોયા નથી [સંગીત] [સંગીત]