Cli

પૂર્વ ગર્લફ્રેન્ડ શુસ્મિતા શેન અને લલિત મોદી વિશે સાંભળીને કંઈ હાલતમા પહોંચ્યા રોહમન સોલ…

Bollywood/Entertainment Breaking

સુષ્મિતા સેન અને લલિત મોદીના સબંધનો ખુલાસો થતાંજ બધાની નજરો રોહમન શોલ પર આવીને ટકી ગઈ છે ગયા વર્ષે ડિસેમ્બર મહિના સુધી સુષ્મિતા સેન રોહમન શોલ સાથે સબંધમાં હતી સુષ્મિતા સેને બ્રેકઅપની જાહેરાત કરતા જ કેટલાય લોકોનો રોહમન શોલ સામે ગુસ્સો ફૂટ્યો હતો લોકો આરોપ લગાવી.

રહ્યા હતા કે એમનો સંબંધનો અંત રોહમનના લીધે થયો છે હવે સુષ્મિતા સેન અને લલિત મોદીનો સબંધ સામે આવ્યો છે ત્યારે રોહમન શોલનું ઇન્સ્ટાગ્રામ અકાઉંટ લોકોની કોમેંટોથી ભરાઈ ગયું છે લોકો હવે જે કહી રહ્યાછે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો સુષ્મિતાએ અને રોહમને એક પોસ્ટ શેર કરીને બંને અલગ થયા હતા.

હવે એજ પોસ્ટ પર આચાનક કોમેટનું પૂર આવી ગયું છે હવે લોકો સુષ્મિતાને ખોટી અને રોહમનનબી સાચા બતાવી રહ્યા છે જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું યાર મને બહુ ખોટું લાગી રહ્યું છે એવી બિલકુલ આશા ન હતી તમેં બંને કેટલા સારા લાગતા હતા એક અન્ય યુઝરે લખ્યું તેણે તમારી સાથે વિશ્વાસ ઘાત કર્યો.

સુષ્મિતા સેન એક લાલચી મહિલા છે તેની જોડે દિલ નથીં એને ભૂલવાની કોશિશ કરો એક બીજા યુઝરે લખ્યું રોહમનને તેની આ કરતૂત ખબર પડી હશે એટલે તેને મૂકી દીધી હશે એક બુઢો મળી ગયો તેને પૈસા માટે તેણે બધાને છોડી દીધા અહીં પુરા મામલે રોહમન મૌન છે લોકો હવે બસ રોહમનને બોલવાની રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *