ઋત્વિક રોશન ની પૂર્વ પત્ની સુઝેન ખાન અત્યારે અસ્લાન ગોની સાથે ડેટ કરી રહી છે પહેલા બંને મીડિયા થી છુપાઈને ડેટિંગ કર્યું પરંતુ હવે ગમે ત્યારે ખુલ્લેઆમ જોવા મળી રહી છે જયારે ઋત્વિક રોશન પણ સબા આઝાદ સાથે ડેટ કરી રહ્યા છે તેઓ પણ મીડિયા સામે ઘણીવાર સ્પોટ થયા સુઝેન ખાન ગઈ રાત્રે અલગ અંદાજમાં જોવા મળી.
મોડી રાત્રે પાર્ટી કરીને સુઝેન ખાન બોયફ્રેન્ડ અસ્લાન ગોની સાથે સ્પોટ થઈ હતી એ દરમિયાનની બંનેની તસ્વીર સામે આવીછે આ દરમિયાન સુઝેન ખાન હોટ અંદાજમાં જોવા મળી સુઝેને પોતાના લુકને હાઈહિલ્સ સાથે પૂરું કર્યું હતું સુઝેનની ડ્રેસમાં ઘણું ડીપ હતું તેને લઈને એટેનો અંદાજ વધુ બોલ્ડ જોવા મળ્યું.
અહીં સુઝેન અને અસ્લાને બંને એકબીજાની બાહોમાં રહીને પોઝ આપ્યા હતા ઋત્વિક રોશન અને સુઝેન ખાન બંને અલગ થયા બાદ અત્યારે બંને પોતપોતાની લાઈફમાં ખુશ છે મીડિયા રિપોર્ટની માનીએ તો ઋત્વિકની પૂર્વ પત્ની સુઝેન ખાન તેના બૉયફ્રેંડ અસ્લાન ગોની સાથે જલ્દી લગ્ન કરી શકે છે.