Cli
સુહાગરાત થાય એ પહેલા એટલે કે લગ્નના દિવસે જ માત્ર આ કારણે પત્નીને આપી દર્દનાક મોત...

સુહાગરાત થાય એ પહેલા એટલે કે લગ્નના દિવસે જ માત્ર આ કારણે પત્નીને આપી દર્દનાક મોત…

Ajab-Gajab Breaking

એવું કોણ કરે જે પોતાના લગ્નના દિવસે જ મહેમાનો સામે પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દે મિત્રો આ ઘટના આપણા દેશ ભારતની નહીં પરંતુ રશિયાની છે ઘટના પ્રોકુડસ્કોયેના સાઇબેરીયન ગામમાં બની હતી આ મામલે કોર્ટે આરોપીને 18 વર્ષની કેદની સજા ફટકારી છે તેના પહેલા પણ આરોપી હત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે.

25 વર્ષીય સ્ટીફન ડોલ્ગીખે તેની લગ્નના મોતને ઘાટ ઉતારી દીધી કારણ માત્ર એટલું હતું કે તેને એવો શક હતો કે તેની પત્નીને બીજા કોઈ સાથે અફેર છે અને તે તેને દગો કરી રહી છે એટલે તેની થનાર પત્નીને એટલો માર મા!ર્યો કે પત્ની મોતને ભેટી સ્ટીફને તેની પત્નીને મોતને ઘાટ ઉતારીને એક નદીમાં ફેંકી દીધી હતી.

હાજર મહેમાનો આ ઘટના બની છતાં ચૂપ હતા કારણ કે સ્ટીફન ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો એટલે તેઓ મૌન હતા એક રશિયન મીડિયા રિપોર્ટ મુજબ સ્ટીફને તેની ગર્લફ્રેન્ડ ઓકસનાને મુક્કા અને લાતો મારીને મોતને ઘાટ ઉતારી હતી સ્ટીફન પહેલાથી જ અન્ય એક હત્યાનો આરોપી હતો મૃતકની મિત્રનું કહેવું છેકે ઓક્સનના તેને ખુબ પ્રેમ કરતી હતી તેને સુધારવાની કોશિશો પણ કરી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *