Cli
40 વર્ષની આ ટીવી એક્ટર શેર કરી એવી ફોટો અને વિડિઓ કે ફેન્સનો પણ પરસેવો છૂટી જાય...

40 વર્ષની આ ટીવી એક્ટર શેર કરી એવી ફોટો અને વિડિઓ કે ફેન્સનો પણ પરસેવો છૂટી જાય…

Bollywood/Entertainment Breaking

ટીવી એક્ટ્રેસ શમા સિકંદર પોતાના અભિનયને લઈને ખુબ જ લોકપ્રિય છે તેણે ટીવીથી લઈને ફિલ્મોમાં પણ કામ કર્યું છે સોસીયલ મીડિયામાં લાખો ફોલોવર ધરાવતી શમા અત્યારે વિદેશમાં પતિ સાથે રજાઓ મનાવી રહી છે તેઓ વિદેશ જતા જ ખુબ હોટ અને બો!લ્ડ બની ગઈ છે તેની કેટલીક તસ્વીર સામે આવી છે.

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાનું સર્વશ્રેષ્ઠ અભિનય કરનારી એક્ટર શમા સિકંદર પોતાની બોલ્ડનેસને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે શમાએ ભલે અભિનયમાં બહુ નામના ન મળેવી હોય પરંતુ તેણે પોતાના સ્ટાઇલિશ લુક અને અંદાજથી દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે હવે ફરી એકવાર.

એક્ટર બોલ્ડનેસની તમામ હદો પાર કરતા જોવા મળી છે મિત્રો જણાવી દઈએ શબા અત્યારે તેના પતિ સાથે થાઈલેન્ડમાં છે અને ત્યાંથી બોલ્ડ ફોટો અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરી રહી છે શમાએ હાલમાં જ એક વિડિઓ અને ફોટો શેર કરી હતી જેમાં તે પહેલા ગુલાબી ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.

પરંતુ ડ્રેસ ઉતાર્યા બાદ તેણે ગુલાબી મોનોકિની પહેરી હતી અને તેના પૂલમાં ઉતરીને પાણીમાં મજા માણવા લાગી હતી આ ગુલાબી મોનોકિનીમાં શમા ખુબજ હોટ લાગી રહી હતી જેણે પણ તેનો આ વીડિયો જોયો તેણે ખુબ પસંદ કર્યો છે શમાની આ સ્ટાઈલ અને ટોન્ડ ફિગર જોઈને કોઈ કહી ન શકે તેની ઉંમર 40 વર્ષની હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *