Cli
ઓળખો છો આ એક્ટરને, 9 વર્ષ બાદ કેવી હાલત થઈ ગઈ છે આ એક્ટરની, જોતા જ લોકોને માનવામાં ન આવ્યું...

ઓળખો છો આ એક્ટરને, 9 વર્ષ બાદ કેવી હાલત થઈ ગઈ છે આ એક્ટરની, જોતા જ લોકોને માનવામાં ન આવ્યું…

Bollywood/Entertainment Breaking

એક ફામથી સુપરસ્ટાર બનનાર ગિરીશ કુમારની એવી હાલત થઈ ગઈ છેકે તેઓ હવે ઓળખાઈ પણ નથી રહ્યા વર્ષ 2013 માં ગિરીશની ફિલ્મ રમૈયા વસ્તેયા રિલીઝ થઈ હતી જેમાં તેઓ શ્રુતિ હસન અને સોનુ સુદ સાથે જોવા મળ્યા હતા આ પહેલી રોમેન્ટિક ફિલ્મને લોકોએ ખુબ પસંદ કરી હતી.

પોતાની પહેલી ફિલ્મ માટે ગિરીશને સ્ટાર સ્ક્રીન એવોર્ડ બિગ સ્ટાર એવોર્ડ અને અપ્સરા એવોર્ડ માટે નોમિનેટ કર્યા હતા જે ત્યારે મોટી વાત હતી પરંતુ પહેલી ફિલ્મ બાદ ગિરિશનું કરિયર અટકી ગયું તેના ત્રણ વર્ષ બાદ ગિરીશને 2016 માં ફોઈલમ લવસુધા મળી [પરંતુ આ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ.

તેના બાદ ગિરીશને કોઈ ફિલ્મમાં કામ ન આપવમાં આવ્યું તેના બાદ ગિરીશને કોઈ ફિલ્મમાં કામ ન આપવામાં આવ્યું અને તેનાથી ગિરિશ સ્ક્રીન પર દેખાણા નહીં પરંતુ ગિરીશ આજે પણ બોલીવડુના બોસ બનીને બેઠા છે ગિરીશ ટિપ્સ કંપનીના માલિક કુમાર એસ તોરાનીના પુત્ર છે એમના કાકા.

રમેશ એસ તુરાની બોલીવુડના ટોપ પ્રોડ્યુસર છે હવે લાંબા સમય બાદ ગિરીશ જયારે મીડિયા સામે આવ્યા તો એમનું વજન ખુબ વધેલ જોવા મળ્યું ગિરીશ પીએસવન ના પ્રીમેર પર પોતાની પત્ની સાથે જોવા મળ્યા પરંતુ ગિરીશ ખુબ બદલાઈ ગયેલ જોવા મળ્યા એક ક્ષણે તો એમને ઓળખવા પણ મુશ્કેલ બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *