Cli

નિવસ્ત્ર ફોટોશૂટને લઈને રણવીર સિંહની મુશ્કેલીઓ વધી, મુંબઈમાં ફરિયાદ નોંધાઈ અને સાથે…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર રણવીર સીંગ પોતાના અતરંગી અંદાજ માટે જાણીતા છે તેઓ સમય સમયે પોતાની સ્ટાઈલિશ ફોટો અને વિડિઓ શેર કર્યા કરેછે રણવીર સિંહ પહેલા પણ પોતાની તસવીરોને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે હકીકતમાં ગયા દિસવોમાં તેમણે એક નિર્વસ્ત્ર ફોટોશૂટ કરાવ્યું હતું એમના આ ફોટોશૂટ પછી ઘણા લોકોએ.

તેનો વિરોધ પણ કર્યો રણવીર સિંહે આ ફોટોશૂટ એક મેગેઝીન માટે કરાવ્યું હતું પરંતુ હવે આ ફોટોશૂટ તેમના માટે મુસીબતનું કારણ બની ગયું છે કારણ કે હવે એક્ટર રણવીર સિંહ વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે મીડિયા રિપોર્ટ મુજબ કહેવામાં આવી રહ્યું છેકે પોલીસને મળેલી ફરિયાદમાં રણવીર સિંહ પર.

મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે રિપોર્ટ મુજબ એનજીઓ એ એક્ટર સામે ફરિયાદ નોંધાવી છે અહીં દરેક બાજુ ફોટોશશૂટની આલોચનના થઈ રહી છે એવામાં આલિયા ભટ્ટ અર્જુન કપૂર સ્વરા ભાસ્કર જેવા સેલિબ્રિટી એમના સાથે ઉભા રહેલ જોવા મળી રહ્યા છે ફોટોશૂટ લઈને હાલમા રણવીરની મુશ્કેલીઓ વધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *