48 વર્ષની ઉંમરે બોલિવૂડ અભિનેત્રી કાજોલે એ કામ કરી બતાવ્યું છે જે કામ બોલીવુડની કોઈપણ અભિનેત્રી કરી શકતી નથી કાજોલે 48 વર્ષની ઉંમરે પાકિસ્તાની એક્ટર ની સાથે કિસિંગ સીન આપ્યો છે નવા વર્ષની શરૂઆતમાં કાજોલ દેવગન ફરી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ થઈ ગઈ છે અને તેને નવા વર્ષની.
નવી શરૂઆત કરી લીધી છે હોલિવૂડ સીરીઝ ગુડ વાઈફ ની હીન્દી રીમેક બનાવવામાં આવી રહી છે જેમાં અભિનેત્રી કાજોલ અને પાકિસ્તાની એક્ટર અલીખાન જોવા મળશે સૌથી હેરાનીની વાત એ છે કે શો ના પ્રોડ્યુસર કાજોલ ના પતિ અજય દેવગણ પોતે છે જ્યારે આ કિસિંગ સીન ચાલી રહ્યો હતો.
ત્યારે શું થયું તેનો ખુલાસો ખુદ પાકિસ્તાની એક્ટર અલીખાને કર્યો છે અલીખાને જણાવ્યું હતું કે કાજોલ તેમનો બાળપણ નો પ્રેમ છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એકમાત્ર અભિનેત્રી રહી છે જેના પર અલી ખાનનું દિલ આવી ગયું હતું અલીખાને જણાવ્યું કે આ વેબ સિરીઝ માં હું કાજોલ ના બોયફ્રેન્ડ ના પાત્રમાં છું.
જેમાં કાજોલ સાથે મારો કિશીગ સીન છે જેને તમે સ્મુચ અથવા ફ્રેન્ચ કિશ પણ કહી શકો છો અલીખાને જણાવ્યું કે જ્યારે કાજોલ અને મારો કિશીગં સીન શુટ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અજય દેવગન સેટ પર હાજર નહોતા આ વેબ સિરીઝમાં તેઓ કાજોલના બોયફ્રેન્ડ બન્યા છે વધુ વાત કરતા પાકિસ્તાની એક્ટર.
અલીખાને જણાવ્યું કે ડાયરેક્ટરે પૂછ્યું કે તમારે પ્રાઇવેસી ની જરૂર છે જેમાં થોડા લોકો જ સેટ પર હાજર હશે વધારે લોકોને સેટ પર રાખવામાં આવશે નહીં મેં અને કાજોલે ત્રણ ચાર વાર કિશ કરવાની પ્રેક્ટિસ કરી મારા મનમાં કોઈ ગભરાટ કે ડર નહોતો કે શરમ નહોતી કાજોલ પણ મને સાથ આપી રહી હતી અને અમે પ્રેક્ટિસ બાદ પ્રોફેશનલ.
અંદાજ માં શુટ કર્યુ બાદમાં કાજોલે મને થેંક્યું માય ડાર્લીગ પણ શુટ પુરું કરી ને કહ્યું આ વાત પર થી અજય દેવગન કાજોલ ને કિશ કરતા જોવા નથી માગંતા એટલે જ હાજર રહ્યા નહોતા ઉમંરના આ પડાવ માં કાજોલ હવે પોતાના અભિનય ને નવો અંદાજ આપી રહી છે અજય દેવગન હવે પાકિસ્તાની એક્ટરો સાથે પણ ફિલ્મ બનાવવા લાગ્યા છે.