Cli

રણબીર કપૂર અને આલિયા ભટ્ટનું નવું કેસરીયા ગીતનું થઇ થું થું….

Bollywood/Entertainment Breaking

સાચેજ જે વાતની આશા ન હતી એ થઈ ગયું રણબીર કપૂર ને આલિયા ભટ્ટના ગીતે એજ ભૂલ કરી દીધી રણબીર અને આલિયાના કેસરીયાની એવી મજાક ઉડી રહી છેકે જેના વિશે સાંભળીને તમારું હસવું છૂટી જશે હકીકતમાં ગઈ કાલે રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માશત્રનું કેસરિયા ગીત રિલીઝ કરવામાં આવ્યું.

આલિયા અને રણબીરના લગ્ન વખતે આ ગીતનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે આ ટિઝરને એટલું પસંદ કરવામાં આવ્યું કે લોકો માંગ કરવા લાગ્યાકે આ ગીતને જલ્દીમાં જલ્દી રિલીઝ કરવામાં આવે પરંતુ 3 મહિના બાદ આખરે એ ગીત રિલીઝ કરવામાં આવ્યું અરજિત સિંગના અવાજે મીઠાસ છોડી છે પરંતુ આ ગીતના એવા બોલ છે.

તે ગીતથી અલગ ભાગી રહ્યા છે અહીં સૌથી વધુ હસવું તો એક લાઈન પર પડી રહી છે કાજલના હાથે લખેલ હૈ તુને ના જાને કિતની લવ સ્ટોરીયા લોકોને આ લાઈન એટલી અટપટી લાગી રહી છેકે જેમાં સુરતાલ બધું અલગ અલગ ભાગી રહ્યું છે સોસીયલ મીડિયામાં આ લાઈનની મજાક ઉડાવતા લોકો કોમેટ કરી રહ્યા છે.

આ લાઈન પર લગ અલગ મીમ બનાવીને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે મીમ પર એવા બનાવાયા છેકે હસીને લોથપોથ થઈ જવાય કોઈ તૂટેલ ફૂટેલ રોડ સાથે સરખામણી કરીછે તો કોઈએ અક્ષય કુમારના એ ડાયલોગ સરક સરક ઉધરથી કરી રહ્યું અહીં કેટલાય લોકો આ ગીતની લાઈનની મજાક બનાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *