બિગબોસ ફેમ રાખી સાવંત જોડે અત્યારે દુબઈમાં પોતાનો કરોડોનો એપર્ટમેન્ટ છે સોસીયલ મીડિયામાં રાખી સાવંતે તેના નવા એપાર્ટમેન્ટની તસ્વીર શેર કરી છે ફોટોમાં રાખી સાવંત ખુબ ઉત્સાહિત જોવા મળી રહી છે સાડીમાં રાખી સાવંતે ગીત ગાતા સાથે બધાનું સ્વાગત કર્યું અને પોતાના આકર્ષક ઘરના ઘરની ઝલક બતાવી.
રાખી સાવંતે પોતાના આલીશાન ઘરની તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે રાખી હાલમાં જ તેના બોયફ્રેન્ડ આદિલ સાથે દુબઈમાં જોવા મળી હતી મીડિયા પોર્ટલ ઈ ટાઈમ્સથી વાત કરતા રાખી સાવંતે જણાવ્યું કે તેના બોયફ્રેન્ડ આદિલે તેના નામે આ ઘર ગિફ્ટ કર્યું છે રાખીનો આ રૂમ દેખાવમાં ખુબ સુંદર લાગી રહ્યું છે.
રૂમમાં દરેક વસ્તુને રાખીએ સુંદર રીતે રાખેલ છે પોતાના બેડરૂમને રાખીએ રોયલ ટચ આપ્યું છે રાખીએ પોતાના ઘરમાં મોડર્ન લાઈટ અને ડિઝાઇનનો ઉપયોગ કર્યો છે રાખીના આ ઘરની કિંમત કરોડોમાં બતાવાઈ રહી છે પોતાના નવા ઘરમાં રાખીએ અલગ અલગ પોઝ આપીને ફોટો પડાવ્યા છે મિત્રો આ રાખીના આ એપાર્ટમેન્ટ પર તમે સુ કહેશો.