બીગબીસ ફેમ ઉરફી જાવેદ તેના અટપટા પહેરવેશને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે ઉરફી જાવેદ સોસીયલ મીડિયામાં કેટલાક એવા વિડિઓ શેર કરી દેછે તેના લીધે તેને પ્રસંસાની જગ્યાએ ટ્રોલ થવાનો વારો છે ફેન્સ પણ ઉરફી જાવેદના ફોટો અને વિડિઓને જોવા ઉત્સુક રહેતા હોય છે.
હાલમાં ઉફરી જાવેદે સોસીયલ મીડિયામાં તેનો એક વિડિઓ શેર કર્યો છે જેમાં એક્ટર બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે હકીકતમાં ઉરફી જાવેદે સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કરી છે જેમાં એક્ટર ઉરફી જાવેદ ફૂલોથી બનાવેલ ડ્રેસ પહેરીને જોવા મળી રહી છે અને એ પણ બિકીની ડ્રેસમાં.
તેનો આ વિડિઓ સોસીયલ મીડીયામાં તેજથી વાયરલ થઈ રહ્યો છે ઉરફી જાવેદને ચાહનારા આ વિડીઓ જોઈને તેને કોમેંટ અને લાઈક કરી રહ્યા છે જયારે કેટલાક યુઝરોને આ વિડિઓ પસંદ ન આવતા કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો ઉફરી જાવેદના આવા અવતાર પર તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.