લુંટેરી દુલહની કેટલીયે કહાનીઓ સામે આવતી હોય છે પરંતુ આ લૂંટેરી દુલહન કંઈક અલગછે આ દુલહન ક્યારે કુંવારી તો ક્યારે છૂટાછેડા વાળી બતાવીને પોતાની જાળમાં દુલ્હાને ફસાવે છે તેના બાદ લાખોના ઘરેણાં અનેરે રોકડ લરકમ લઈને ભાગી જાય છે અને સામેથી પતિ સામે ખોટા કેસ કરવાની ધ!મકીઓ પણ આપે છે.
આ લૂંટેરી મહિલા સામે અત્યાર સુધી 3 કેસ થયા છે જયારે કેટલાય એવા કિસ્સા છે જેમાં કેસ નથી નોંધાયો જે બાબતે પોલીસ જાણવાની કોશિશ કરી રહીછે આ પૂરો મામ માતા પિતાની સંપત્તિ બહુ હતી એટલે ઓળખાણ હોવાથી જિયોએ પોતાને કુંવારી હોવાનું જણાવ્યું હતું અને સીતારામ સાથે લગ્ન કરી લીધા સીતારામે.
લૂંટેરી દુલહન સામે 27 ઓગસ્ટ 201ના રોજ ફરિયાદ નોંધાવી હતી સીતારામે પોલીસને જણાવ્યું હતું કે જિયોએ મને કુંવારી હોવાનું જણાવ્યું અમે બંનેએ લગ્ન કરી લીધા હતા પરંતુ તે ધીરે ધીરે પૈસાની માંગ કરવા લાગી જેણે 2 લાખ માંગ્યા તે આપ્યા હતા જેના બાદ જિયોએ એક દિવસ બીજા અજાણ્યા વ્યક્તિએ બોલાવીને મને.
બં!ધક બનાવી લીધો પછી ઘરમાં રાખેલ પૈસા એ ઘરેણાં લઈને ભાગી ગઈ અહીંથી સીતારામ જોડેથી ગયા બાદ બીજી જગ્યાએ છૂટાછેડા વાળી કહીને 1 માર્ચ 2022માં લગ્ન કર્યા હતા ત્યાંથી પણ 20 તોલા સોનુ અને પણ 25 લાખને આ લૂંટેરી દુલહન ભાગી ગઈ હતી લૂંટેરી દુલહની ઉંમર લગભગ 38 વર્ષ છે અત્યારે આ લૂંટેરી દુલહન પકડાઈ ગઈ છે.