બૉલીવુડ એક્ટર અમિષા પટેલ પર ભારે મુસીબત તૂટી પડી છે એક્ટર પર કોર્ટનો વોરંટ જાહેર થયો છે તારીખ પર હાજર ન થતા કોર્ટે અમિષા પર કડક પગલાં લીધા છે એક વ્યક્તિનો આરોપ છેકે તેણે અમીષાને લગ્નનમાં નાચવા માટે 11 લાહ રૂપિયા આપ્યા હતા પરંતુ અમિષા એ લગ્નમાં જ નહીં પહોંચી.
ઉલ્ટા તેણે 2 લાખ વધુ રૂપિયાની દીધી ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પવન વર્મા ડ્રિમ વિઝન નામની એક ઇવેન્ટ કંપની ચલાવે છે એમનો આરોપ છેકે અમીષાને 16 નવેમ્બવેર 2017 ના એક લગ્નમાં ડાન્સ કરવાનો હતો તેના માટે અમીષાએ 11 લાખ એડવાન્સ લીધા હતા તેના બાદ અમિષા દિલ્હી આવીને બોલી અહીંથી મુરાદાબાદ.
ખુબ દૂર છે એટલે 2 લકખ વધુ લાગશે અમિષા જીદ પર રહી અને બતાવ્યા વગર દિલ્હીથી પાછી ફરી ગઈ તેના બાદ પવન વર્માના 11 લાખ રૂપિયા પણ પાછા ન આપ્યા હવે આ મામલે અમિષા સામે કોર્ટે વોરંટ મોકલી દીધો છે જણાવી દઈએ આ અમિષા સામે પહેલો મામલો નથી તેના પહેલા તે પૈસાને લઈને ઘણીવાર વિવાદોમાં ફસાઈ ચુકી છે.
ગયા વર્ષે જ અમિષા સામે ભોપાલની એક કોર્ટે વોરંટ પાડ્યો હતો એક અન્ય મામલામાં અમિષા પટેલ અને એમના ભાઈ અશ્મિત પટેલ સામે છેતરપીંડીનો કેસ નોંધાયો જેમાં બંને સામે વોરંટ પણ નીકળી ગયો હતો તેના બાદ આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચી ગયો હતો અમિષા પટેલના કામની વાત કરીએ તો તેઓ ગદ્દર 2 માં જોવા મળશે.