Cli
જર્મની થી ભારત પરણી આવેલી ભુરી વહુએ તબેલામાં દેશી કુતરા સાથે મસ્ત ડાન્સ કર્યો...

જર્મની થી ભારત પરણી આવેલી ભુરી વહુએ તબેલામાં દેશી કુતરા સાથે મસ્ત ડાન્સ કર્યો…

Breaking

આધુનિક યુગ આવતા ભારતીય સંસ્કૃતિ રીતે રિવાજ અને પરંપરા ને આકર્ષિત થતા ઘણી બધી વિદેશી યુવતીઓ ભારતના યુવાનોના પ્રેમમાં પડે છે સોશિયલ મીડિયા ના માધ્યમથી ઘણી વિદેશી ગર્લફ્રેન્ડને પટાવીને ભારતના યુવાનો પોતાના દિલની રાણી બનાવીને ભારત લઈ આવ્યા છે તો ઘણા વિદેશમાં અભ્યાસ કરતા વિદેશી યુવતીઓ ને.

પોતાનુ દિલ આપીને ભારત લઈ આવ્યા છે એવા ઘણા બધા કિસ્સાઓ માં ભારતમાં ઘણી વિદેશી યુવતીઓ આજે ગામડાની શૈલી નું જીવન વ્યતીત કરતી જોવા મળે છે પરંતુ જેના ગળથૂથી માં જે સંસ્કારો હોય તે જતા નથી એવી જ ઘરડા લોકો ની કહેવતને પૂરવાર કરતી જર્મની થી એક યુવતી ભારતના યુવકને પરણીને ભારતમાં આવી છે.

જે સોશિયલ મીડિયા પર ખૂબ જ રહે છે તેને પોતાનું નામ પણ બદલી અને ભારતીય નામ રાખ્યું છે જુલી શર્મા ના નામે ઈન્સ્ટાગ્રામ પર લોકપ્રિય બનેલી ભારતની આ વહું ની અજીબોગરીબ હરકતો થી ફેન્સ દિવાના બની જાય છે તેને તાજેતરમાં ભારતમાં આવી ને પોતાના પતિ સાથે ની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેમાં તે ડુંગળી ના રોપ વાવતી જોવા મળે છે.

તો એને એક સુંદર વિડીયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં સાડી પહેરીને તે ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર બ્લેક ગોગલ્સ પહેરીને જમીન પર ઊંધા ચીતે સુતેલી છે તેની આજુબાજુ બે કુતરાઓ આવી પહોંચી જાય છે તે ધીમે ધીમે ઉભી થાય છે માદક અદાઓ સાથે તેને કાતીલાના અંદાજ માં.

વિડીઓ માં પોઝ આપતાં કામવાસના ના સ્ટેપ અનુસરી પોઝ આપ્યા છે તેની મદભરી આ અદાઓ પર ચાહકો દિવાના બની ને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે તો આ વિડીઓ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે તો આ વિદેશી યુવતીએ ગાયો ભેંસો ને ચાર ખવડાવતી કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે.\

જેમાં તે વેસ્ટન આઉટફીટ માં પ્રકૃતીનો આનંદ માણતી ફેન્સ ને દિવાના બનાવતી જોવા મળે છે તેને પોતાની આ તસવીરો શેર કરતા કેપ્સન માં લખ્યું છે કે મારી મમ્મીની પ્રતિક્રિયા શ્રેષ્ઠ હતી હું અહીંયા ગામડામાં પ્રકૃતિનો આનંદ માણી રહી છું હું મારા પતિ અને પરિવારજનો સાથે ગામડામાં સાદુ જીવન વ્યતિત કરી રહી છું હું છેલ્લા એક મહિનાથી.

ગામડામાં મારા પતિની સાથે છો મને પ્રકૃતિ વચ્ચે ખૂબ જ મજા આવે છે એના સાથે મારા પતિ નો આખો પરિવાર પણ છે જે મારો પરિવાર બની ચૂક્યો છે ચાહકો આ ભુરી ની માસુમિયત પર ઓળઘોળ થયા છે પોતાની બોલ્ડનેશ થી કહેર વર્તાવતી મોડેલ હવે સાડીમાં પોતાની સુંદરતા થી ચાહકોને દિવાના બનાવતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *