રાજપાલ યાદવને લઈને મુંબઈથી એક બ્રેકીંગ ન્યુઝ આવી રહી છે રાજપાલ યાદવ પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે ઇન્દોર પોલીસે રાજપાલ પર નોટિસ જાહેર કરી છે એમને 15 દિવસમાં પોલીસ સામે હાજર થવું પડશે રાજપાલ પર 30 લાખની છેતરપિંડીનો કેસ નોંધાયો છે અમર ઉજલાની રિપોર્ટ મુજબ સુરેન્દ્રસિંગ નામના.
એક બિલ્ડરે ફરિયાદ નોંધાવી છેકે રાજપાલ યાદવે એમના પુત્રને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સપોર્ટ કરવા અને આગળ વધારવા 20 લાખ રૂપિયા લીધા હતા પરંતુ હજુ સુધી રાજપાલે એમના પુત્રને ન કોઈ કામ અપાવ્યું અને નહીં કોઈ પ્રકારની મદદ કરી જયારે એમની જોડે પૈસા પાછા માંગ્યા તો તેઓ ગાયબ થઈ ગયા.
હવે તેઓ નથી ફોન ઉઠાવી રહ્યા કે નથી પૈસા આપી રહ્યા તેથી કંટાળીને બિલ્ડરે ફરિયાદ નોંધાવી દીધી પોલીસે પણ હાઈપ્રોફાઈલ કેસની તપાસ શરૂ કરી દીધી છે પોલીસે રાજપાલ યાદવને નોટિસ મોકલીને 15 દિવસની અંદર હાજર થવાનો આદેશ આપ્યો છે અને રાજપાલ આ નોટિસને ટાળશે તો વાત ધરપકડ સુધી આવશે.
આ પૈસા લઈને ફસાવાનો પહેલો મામલો નથી વર્ષ 2010 માં આવેલી અતા પતા લાપતા સમયે પણ રાજપાલ પર છેતરપિંડીનો કેસ નોંધાયો હતો ત્યારે એક વ્યક્તિએ રાજપાલ યાદવ સામે 5 કરોડની ઠગાઇનો કેસ નોંધાવ્યો હતો હવે આ મામલે પણ રાજપાલ યાદવ ફસાતા જોવા મળી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.