બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક એવી ખબર સામે આવી રહીછે જે કેટલાય ફેન્સને નિરાશ કરી દેશે ખબર એવી છેકે એક્ટર કિંશૉર દાસનું નિધન થઈ ગયું છે કિશોર દાસ 30 વર્ષની ઉંમરે શનિવારે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા જણાવી દઈએ એક્ટર કિંશૉરદાસ કે!ન્સરથી જંગ લડી રહ્યા હતા ચેન્નાઈમાં એમની.
સારવાર ચાલી રહી હતી અને એમને કે!ન્સર સિવાય એમને કો!રોના પણ હતો ડોક્ટરના મુજબ કે!ન્સર સાથે સાથે કો!રોના પણ એમના નિધનનું એક મોટું કારણ છે આટલી નની ઉંમરે કિશોર દાસનું ચાલ્યું જવું ન માત્ર ફેન્સ માટે પરંતુ એમના પરિવાર માટે પણ મોટું દુઃખ છે એમના જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મોટો ઝટકો લાગ્યો છે.
કિંશૉર દાસની વાત કરીએ તો તેઓ આસામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકપ્રિય એક્ટર છે તેઓ અભિનેતા હોવા સાથે સાથે એક સારા ડાન્સર અને મોડલ પણ છે એમણે આસામમાં અનેક હિટ ફિલ્મો આપી છે એમનું અચાનક ચાલ્યું જવું ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે કિંશૉર દાસની આત્માને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.