ટીવી સીરીયલ અભિનેત્રી તુનીશા શર્માએ અલીબાબા દાસ્તાને કાબુલ ટીવી શો સેટ પર કો એક્ટર શીઝાન મહોમ્મદ ખાન ના મેકઅપ રુમ મા ખુદ ખુશી કરી હતી અને ચિઠ્ઠી માં શીઝાનને જવાબદાર ગણાવ્યો હતો જ્યારે તુનીશા શર્મા ની માતાએ પણ જણાવ્યું હતું કે શીનાને લગ્ન ના વચનો આપીને તેની.
સાથે શારીરિક સંબંધો બાંધી માનસીક રીતે તેને ત્રાસ આપી લગ્ન ની વાત કરતા બ્રેક અપ કરીને છોડી દિધી હતી અને આ ઘટના બાદ તુનીશા શર્મા એ માત્ર 20 વર્ષ ની પોતાની સફળ અભિનયની કારકિર્દી વચ્ચે ખુદ ખુશી કરી લીધી હતી આ કેશમાં શીઝાન મહોમ્મદ ખાન છેલ્લા 13 દિવસથી પોલીસની.
કસ્ટડીમાં છે એ વચ્ચે છે પોલીસ ને ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે તુનીશા શર્મા ના વકીલે આ બાબતે જણાવ્યું હતું કે શીઝાન મહોમ્મદ ખાન પોલીસની કસ્ટડીમાં માં આવતા પહેલા પોતાનો મોબાઈલ ફોર્મેટ કરીને આવ્યો છે તે પોલીસ ને પોતાની ગુગલ આઈડી અને મેઈલ આઈડી કહી નથી રહ્યો જી મેઈલ આઈડી માં.
તમામ સબુતો હોવાની શંકાએ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને પોલીસ ની કડક પૂછપરછ દરમિયાન પણ પોતાની મેઈલ આઈડી આપવાની ના પાડી છે અને તે કશું જ બોલી નથી રહ્યો તે આ મામલે મૌન સાધી ને માત્ર રડી રહ્યો છે જો તેની મેઈલ આઈડી પોલીસ ના હાથ લાગે તો તેની.
તુનીશા શર્મા સાથે ની વાતચીત અને ફોટો વિડીઓ સામે આવી શકે છે વકીલે જણાવ્યુ કે કદાચ તુનીશા શર્મા ના કોઈ એવા ફોટો હોઈ શકે જેનાથી શીઝાન મહોમ્મદ ખાન તેને બ્લેકમેઈલ કરીને તેની સાથે સંબંધો બાંધતો હોય આ ઘટના પર પોલીસ હવે સખ્ત પુછપરછ કરે તેવી માગં તુનીશા શર્મા ના વકીલે કરી છે.