મહારાષ્ટ્રના નાગપુરથી એક હેરાન કરી દે તેવો વિડિઓ સામે આવ્યો છે અહીં એક વ્યક્તિએ નો પાર્કિંગ ઝોનમાં પોતાની સ્કૂટી ઉભી કરી દીધી હતી તેના બાદ ટ્રાફિક પોલીસે વ્યક્તિને સ્કૂટી સાથે ક્રેનમાં ઉપર ઉઠાવી લીધો હતો વિડીઓમાં તમે જોઈ શકો છોકે સ્કૂટી ઉપર બેઠેલા ક્રેનના માલિકે આ વ્યક્તિને સ્કૂટી સાથે ઉઠાવી લીધો છે.
વિડિઓ સોસીયલ મીડિયા સામે આવ્યા બાદ બબાલ મચી ગઈ છે હવે નાગપુર પોલીસે અધિકારીક કંપની કોન્ટ્રેકથી કાર્યવાહી કરવાની વાત કરી છે વિડીઓમાં જોઈ શકાય છેકે એક વ્યક્તિ સફેદ રંગની સ્કૂટી કારમાં બેઠેલ છે ત્યારે ક્રેને સ્કૂટીને તાર સાથે બાંધીને ઉઠાવી છે અહીં સ્કૂટી સાથે એક વ્યક્તિ પણ.
હવામાં લટકેલ જોવા મળી રહ્યો છે વિડિઓ હેરાન કરી દે તેવો છે અહીં થોડી પણ ચૂક થઈ જતી તો સ્કૂટીમાં બેથેલ વ્યક્તિ પણ નીચે પડી શકતો હતો તેનાથી તેને ગંભીર વાગી પણ શકતું હતું સ્કૂટીમાં બેઠેલ વ્યક્તિ હાથથી ખુદને નીચે ઉતાવરવાની વાત કરી રહ્યો છે ઘટના 22 જુલાઈની બતાવાઈ રહી છે વિડિઓ વાયરલ થયા બાદ.
વરિષ્ટ અધિકારીઓએ કોન્ટ્રેક્ટ કંપની સામે કાર્યવાહી કરવાની વાત સામે આવી છે વિડીઓમાં તમે જોઈ શકો છો ત્યાં કેટલાય લોકો હાજર છે અને આ વ્યતિને સ્કૂટી પર લટકાવેલ છે વિડિઓ સામે આવ્યા બાદ સોસીયલ મીડિયામાં અલગ અલગ વાતો થઈ રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.