સલમાન ખાન બોલિવુડના સુપર સ્ટાર કહેવાય છે એમને બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે પણ કહેવાય છે કે તેઓ પોતાના એટીટ્યુડમાં આવી જાય તો કોઈનું નથી સાંભળતાં એમના સામે આજપણ કોઈ એક્ટરની નથી ચાલતો પરંતુ બોલીવુડના એક અભિનેતા એવા છે જેમને સલમાન ખાનની બોલતી એકજ અવાજમાં બંધ કરી દીધી હતી.
એટીટ્યૂડમાં સલમાન ખાન ભલે બધા કરતાં ચડિયાતો હોય અને શેર હોય તો પણ બોલિવુડમાં આ અભિનેતા સવા શેર હતા હા મિત્રો અમે વાત કરી રહ્યા છીએ રાજકુમારની કે જેમને એક સમયે સલમાન ખાનની બોલતી બંદ કરી દીધી હતી આ વાત 1990 આસપાસની છે ત્યારે સલમામની ફિલ્મ મેને પ્યાર કિયા ફિલ્મની સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી.
જેમાં સલમાનનો આખો પરિવાર અને અભિનેતા રાજકુમાર પણ આમંત્રિત હતા તે દિવસે પાર્ટીમાં સલમાન એટીટ્યુડમાં ત્યાં પહોંચ્યો કે તરત જ સૂરજ બડજાત્યાએ બધા મહેમાનોનો સલમાન સાથે પરિચય કરાવવાનું શરૂ કર્યું તે મહેમાનોમાં અભિનેતા રાજકુમાર પણ હતા તમને જણાવી દઈએ કે રાજકુમારે પોતે સૂરજ બડજાત્યાને કહ્યું કે હું તમારી ફિલ્મના મુખ્ય કલાકારોને મળવા માંગુ છું.
આ પછી સૂરજ બડજાત્યા રાજકુમારને સલમાન ખાન પાસે લઈ ગયા જ્યારે સૂરજ બડજાત્યા તેમની સાથે સલમાન પાસે પહોંચ્યા ત્યારે સલમાને રાજકુમારને ખૂબ જ ઘમંડમાં કહ્યું તમે કોણ છો અમિતાભ ગોવિંદા જેવા અભિનેતાઓ રાજકુમારના ઘમંડથી બચી શક્યા નહીં તો પછી સલમાન તે લાઇનમાં નવો હીરો બન્યો હતો સલમાનને રાજકુમારે યાદ અપાવતા કહ્યું તારા પિતા સલીમ ખાનને જઈને પૂછજે કે હું કોણ છું.
રાજકુમારની બસ આટલી વાત સાંભળતા જ સલમાનનો ન!શો ઉતરી ગયો આવો હતો રાજકુમારનો દબદબો બસ સલમાન જ નહીં બીજા ગણા સ્ટારોને પણ અહેસાસ થઈ ચૂક્યો છે કે રાજકુમાર કોણ હતા હવે અમે ગુજરાતની જનતાને પૂછવા માગીએ છીએ કે ખરેખર જણાવો આજે રાજકુમાર જેવો કોઈ બૉલીવુડ છે જેનો દબદબો દરેક ઉપર હોય.