નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ધબધબાટી બોલાવી રહ્યો છે સુરતમાં એક લિંબાયત વિસ્તારની અંદર 1 કલાકની અંદર 4.ડાચ ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે
એ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે વડોદરા, છોટા ઉદયપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજના દિવસે ભારે વરસાદની શક્યતા છે એની સાથે સાથે ગીરસોમનાથ, ભાવનગર સહિતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના એ પટ્ટામાં પણ વધારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી સુરતમાં બફારા પછી વરસાદ શરૂ થયો છે અને એક કલાકની અંદર4.ડાચ 4 ઇંચ વરસાદ છે પડ્યો છે જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે
જે તમે સ્ક્રીન પર તમારા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં ગોઠણસમાં પાણી ભરાયા છે તો અનેક જગ્યાઓ પર ઘરોમાં પણ પાણી ભરાયા છે હવામાન વિભાગે આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી એટલે વડોદરા ભરૂચ સુરત તાપી નવસારી સહિતના શહેરોમાં મેઘરાજાની મહેર જોવા મળી છે સુરતની વાત કરીએ સુરતમાં બોપરે 11 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં સેન્ટ્રલ વિસ્તારમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે રાંદેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે કતાર ગામમાં 2ઢઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે વરાછામાં પણ અલગ અલગ વિસ્તારમાંદોઢ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે
અને લીંબાયતમાં પોણાછ ઇંચ વરસાદ છે એ નોંધાયો છે ઉધના અને બાકી જે લિંબાયત સહિતના વિસ્તારો છે ત્યાં ગોઠણ સમા પાણી ભરાયા છે હજુ પણ સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદની ની આગાહી હવામાન વિભાગે કરી છે. ઇનફેક્ટ હવામાન વિભાગનું જે મોડેલ છે એવું કહી રહ્યું છે કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે અને એ સિસ્ટમ છે એ ગુજરાતમાં સપ્ટેમ્બરના અંતમાં અતિભારે વરસાદ લઈને આવશે આ પ્રકારની આગાહી છે. હવામાન વિભાગનું એ ન્યુમેરિકલ મોડલ તમે જોઈ રહ્યા છો.
25 તારીખ આસપાસ એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે. એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવે એવી શક્યતા છે. આજે વિસ્તારો છે અરબ સાગરમાંથી આવતા પવનો અહીંયા ભેગા થશે. અને પછી ત્યાંથી એ સિસ્ટમ છે ધીમે ધીમે ગુજરાત તરફ આવશે એવું હવામાન વિભાગનું મોડેલ અત્યારે કહી રહ્યું છે
આ તમે જોઈ શકો છો આ 27 તારીખનું હવામાન વિભાગનું અનુમાન એ સિસ્ટમ ધીમે ધીમે બની અને પછી આગળ વધશે અને ઉપર જવાની શક્યતા નથી એ ગુજરાત તરફ આવે એવી અત્યાર પૂરતી શક્યતાઓ છે એ વર્તાઈ રહી છે અને જો એ સિસ્ટમ ગુજરાત તરફ આવે છે
બાકી બધા પરિબળો જો એને સાનુકૂળ રહે છે તો ફરી એકવાર સપ્ટેમ્બરનો જે અંત છે એમાં ગુજરાતમાં અતિભારે ભારે વરસાદ પડશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે સુરત અને દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારમાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર