પ્રિયંકા ચોપડા એ હોલિવૂડ સ્ટાર રીચર્ડ મેડન સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળી...

પ્રિયંકા ચોપડા એ હોલિવૂડ સ્ટાર રીચર્ડ મેડન સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળી…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના હોટ અને બોલ્ડ સીન થી ખુબ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ દિવસોમાં પોતાના પતિ નિક જોનાસ સાથે અમેરીકા સેટલ થઈ ચુકી છે અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવીદા કહીને હોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ લોકચાહના મેળવી રહી રહી છે.

હોલિવૂડ વેબ સિરીઝ માં પ્રિયંકા ચોપડા મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળે છે હોલિવૂડ ના સ્ટાર સાથે કામ કરતી પ્રિયંકા ચોપડા વિશ્ર્વભર માં ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે પ્રિયંકા ચોપડા તાજેતરમાં પોતાની આવનારી વેબ સિરીઝ સિટાડેલ થી ખુબ ચર્ચાઓ માં જોવા મળે છે.

હોલિવૂડ સ્ટાર અભિનેતા રિચર્ડ મેડન સાથે કામ કરી રહી છે જે વેબ સિરીઝ એવી કહાની પર આધારિત છે જેમા એક ગૃપ્તચર જાસુસી એજન્સી સાથે સંકળાયેલી છે જે કોઈ એક દેશ માટે કામ નથી કરતી જેને લઈને દર્શકોમા ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છે વેબ સિરીઝ ના ટ્રેલરને દર્શકો નો.

ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે વેબ સિરીઝ માં પ્રિયંકા ચોપડા મુખ્ય ભુમિકા માં અન્ડર કવર એજન્ટ તરીકે જોવા મળશે હોલિવૂડ સુપર હીટ ફિલ્મો કેપ્ટન અમેરિકા અને એવેન્જર્સ ના નિર્દેશક જો આને એન્થોની સાથે રુશો બ્રધર આ વેબ સીરીઝ ને ખાશ રીતે રજુ કરવા માંગે છે.

એમઝોન પ્રાઈમ પર સિટાડેટ રીલીઝ થવા જઈ રહી છે જેને લઈને પ્રિયંકા ચોપડા પોતાની વેબ કાસ્ટ ટીમ સાથે ભારત આવી પહોંચી છે અને ભારતમાં જોર શોરથી પ્રમોશન કરતી જોવા મળે છે તાજેતરમાં મુંબઈ આયોજીત ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડા શાનદાર અંદાજમાં ઓફ સોલ્ડર સ્ટાઈલીશ.

આઉટફીટ માં સ્પોટ થઈ હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ગુલાબી ફુલની પાંખડી જેવા તેના હોઠ જોતા ચાહકો દિવાના થયા હતા હોલિવૂડ સ્ટાર રીચર્ડ મેડન સાથે રોમેન્ટિક અંદાજમા પોઝ આપતાં તેને પોતાના મદમસ્ત ભરાવદાર નિતંબોને ફોન્ટ કરીને ફેન્સ ને ઘાયલ કર્યા હતા.

ક્રોપ સ્ટાઇલિશ આઉટફીટ માં તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની તસવીરો લેવા પડાપડી કરતા ચાહકો માં આજે પણ દેશી ગર્લ ની લોકપ્રિયતા સ્પષ્ટ પણે દેખાઈ આવતી હતી બોલીવુડ અને હોલિવૂડ માં સફળતા મેળવી ખુબ મોટી ફેન ફોલોવિંગ ધરાવતી પ્રિયંકા ચોપડા પોતાના.

હોટ ફિગર થી ઇવેન્ટમાં મહેફીલ લુંટી રહી હતી તેની કાતીલાના અદાઓ અને તેની દિલકશ જવાની જોતા ફેન્સ મદહોશ બની ગયા હતા તૈલી આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *