મલાઈકા ગુરુ રંધાવા સાથે પહોંચી રોમેન્ટિક અંદાજમાં, પારદર્શક કપડામાં ફેન્સ ને લલચાવ્યા, મોટું જોઈ કામ કરનાર ચોંક્યો...

મલાઈકા ગુરુ રંધાવા સાથે પહોંચી રોમેન્ટિક અંદાજમાં, પારદર્શક કપડામાં ફેન્સ ને લલચાવ્યા, મોટું જોઈ કામ કરનાર ચોંક્યો…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના ડાન્સ થી ચાહકોને લોભાવતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર ડાન્સર અભિનેત્રી મલાઈકા અરોરા 48 વર્ષની ઢળતી ઉંમરે પોતાની ફિટનેસ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે આ દિવસોમાં મલાઈકા અરોરા તાજેતરમાં ટી સીરીઝ પર રીલીઝ થયેલ તેરા કિ ખયાલ વિડીઓ.

આલ્બમ સોગં ને લઈને લાઈમલાઈટમાં છવાઈ જેમાં તે પંજાબી ફેમસ સિંગર એક્ટર ગુરુ રંધાવા સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે એક દિવસમાં આ વિડીઓ સોંગ પર 6 મીલીયન થી વધારે વ્યુ આવી ચુક્યા છે ગુરુ રંધાવા સાથેની મલાઈકા અરોરા ની જોડી દર્શકોને ખુબ પસંદ આવી છે.

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મુન્ની બદનામ હુઈ ચલ છૈયા છૈયા કાલ ધમાલ હોઠ રશીલે અનારકલી ડિસ્કો ચલી જેવા સુપરહીટ આઈટમ સોંગ થકી ખુબ લોકપ્રિયતા મેળવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મલાઈકા અરોરા ઘણા ટીવી શો હોસ્ટ સાથે ફિલ્મો માં આઈટમ સોંગ થકી હાઈલાઈટ રહે છે.

ફિટનેસ ક્વિન તરીકે ફેમસ મલાઈકા અરોરા ની હર અદાઓ પર ચાહકો ફિદા રહે છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત ફિલ્મ સીટી માં પોતાના સોગં ના પ્રમોશન સેટ પર મલાઈકા અરોરા ગુરુ રંધાવા સાથે જોવા મળી હતી મલાઈકા અરોરા ગ્રે ચમકદાર પારદર્શક સ્ટાઈલીશ આઉટફીટ માં.

ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને સ્ટાઇલિશ અંદાજમા તેને પોતાનું ગ્લેમર લુક ફોન્ટ કર્યું હતું પોતાની ફિટનેસ થી મલાઈકા અરોરા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ આ આઉટફીટ એટલું પારદર્શક હતું કે તેના ભરાવદાર મદમસ્ત નિતંબો છલકાતા પ્રતિત થતા ચાહકો ને.

લોભાવી રહ્યા હતા તેના સ્કર્ટની અંદર ની બ્લેક પેન્ટી પણ સ્પષ્ટ પણે દેખાઈ આવતા ફેન્સ ચોંકી ગયા હતા પોતાના મદમસ્ત યૌવન ને ફોન્ટ કરી મલાઈકાએ ચાહકો ને દિવાના બનાવ્યા હતા તેની કાતીલાના અદાઓ અને દિલકશ અંદાજ જોતા ફેન્સ મદહોશ થયા હતા પોતાની ફિટનેસ થી મલાઈકા એ ઇવેન્ટમાં મહેફીલ લુંટી હતી.

તેની ખુબસુરતી બોલીવુડ ની હસીનાઓ ને પણ પાછડ છોડી રહી હતી પોતાના પ્રોજેક્ટ ની સફળતા બાદ મલાઈકા અરોરા ગુરુ રંધાવા સાથે રોમેન્ટિક અંદાજમા મસ્તી કરતી જોવા મળી હતી આ વિડીઓ સામે આવતા ચાહકો મલાઈકા ના આ હોટ અવતારને ખુબ પસંદ કરી લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *