અભિનેત્રી કિમ શર્મા અને પતિ ટેનીસ સ્ટાર લિયેન્ડર પેસ ના લગ્ન માં થયું ભંગાણ...

અભિનેત્રી કિમ શર્મા અને પતિ ટેનીસ સ્ટાર લિયેન્ડર પેસ ના લગ્ન માં થયું ભંગાણ…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિમ શર્મા ને લઇને ચાહકો ના દિલ તોડી નાખે એવી ખબર સામે આવી રહી છે કિમ શર્મા ના મશહુર ટેનીસ ખેલાડી લિયેન્ડર પેસ સાથે લગ્ન ટુટી ગયા છે કિમ શર્મા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લિયેન્ડર પેસ સાથેની તમામ તસવીરો ને પણ ડીલેટ કરી નાખી છે.

મિડીયા રીપોર્ટ અનુસાર લિયેન્ડર અને કિમ શર્મા નું બ્રેકઅપ થઈ ગયું છે થોડો સમયથી બંને વચ્ચે કમેટમેન્ટને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો સલ 2021 માં લિયેન્ડર પેસ અને કિમ શર્મા ને પ્રેમ થયો હતો બંને લવ ઇન રિલેશનશિપમાં જોવા મળ્યા હતા બંને એકબીજા સાથે ડીનર અને.

જીમ વર્કઆઉટ કરતા જોવા મળતા હતા અને 5 સપ્ટેમ્બર 2021 ના રોજ કિમ શર્મા એ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક પોસ્ટ શેર કરતાં પોતાના રિલેશનશિપની ખબરને ઓફિશિયલ રીતે જાહેર કરી હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટ અનુસાર લિયેન્ડર અને કિમ શર્મા કોર્ટમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા.

લિયેન્ડર પેસ ના આ ત્રીજી વાર પ્રેમ સંબંધો બગડ્યા છે લિયેન્ડર પેસ આ પહેલા સંજય દત્ત ની પહેલી પત્ની રીયા પિલ્લાઈ સાથે 10 વર્ષ સુધી લવ ઇન રિલેશનશિપમાં માં રહ્યા હતા બંનેની એક બાળકી પણ છે રીયા પિલ્લાઈ સાથેના સંબંધો કોર્ટ સુધી પહોંચ્યા હતા.

અને બંને વચ્ચે છુટાછેડા થયા હતા આ પહેલા ટેનીસ ખેલાડી લિયેન્ડર પેસ મહીમા ચૌધરી ને ડેટ કરી રહ્યા હતા તો મહોબ્બતે સીરીયલ થી પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરનાર કિમ શર્મા ના બોયફ્રેન્ડ ની લિસ્ટ ખુબ લાંબી છે તે ક્રિકેટર યુવરાજ સિંહ વિજય ઉડી અલી ભુજાની અને.

હર્ષ વર્ધન રાણે લવ ઇન રિલેશનશિપમાં રહી ચુકી છે બે વર્ષ થી અભિનેત્રી કિમ શર્મા ટેનીસ ખેલાડી લિયેન્ડર પેસ ની સાથે લવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતી હતી બંને કોર્ટ મેરેજ પણ કરવાના હતા એ વચ્ચે બંનેના સંબંધો લથડતા બંને વચ્ચેના લગ્ન થતાં પહેલાં જ ટુટી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *