આજે પ્રિયંકા ચોપડાએ સોસીયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને એક ખુશખબરી આપતા જણાવ્યું કે તેઓ સરોગેટ મધર દ્વારા એક બાળકીને જન્મ આપ્યો છે સાથે એમની પ્રાઇવસી જળવાય એ પણ જણાવ્યું હતું કારણ અત્યારે તેઓ એમનો પરિવારને આપવા માંગે છે હવે બાળકીના સ્વાસ્થ્યને લઈને ખબર આવી છે.
કહેવાય રહ્યું છેકે આ બાળકીની ડિલિવરી તારીખ પહેલા જન્મ થઈ ગયો છે એટલે કે ડિલિવરીનો સમય પૂરો થાય તેની પહેલા બાળકીનો જન્મ થઈ ગયો છે બાળકી અત્યારે સદન કેલિફોર્નિયા હોસ્પિટ જ્યાં બાળકીનો જન્મ થયો ત્યાં બેબી નર્સરીમાં આ બાળકીને રાખવામાં આવશે જ્યાં સુધી બાળકી પુરી રીતે સ્વસ્થ્ય ન થાય ત્યાં સુધી.
જ્યાં સુધી બાળકી સ્વસ્થ ન થાય ત્યાં સુધી પ્રિયંકા અને નિક જોનસ બાળકીને ઘરે નહીં લઈ જઈ શકે બાળકીની ડિલિવરી ડેટ એપ્રિલનું પહેલું અઠવાડિયું બતાવાઈ રહ્યું હતું પરંતુ તારીખના પહેલા જ બાળકીનો જન્મ થઈ ગયો આવા બાળકોને પ્રિ મેચ્યોર બેબી કહેવામાં આવે છે અહીં તેના કારણે બાળકીને હમણાં હોસ્પિલમાં જ રાખવામાં આવશે.