સામંથા અને નાગા ચૈતન્યએ ઓક્ટોમ્બર મહિનામાં છૂટાછેડાની જાહેરાત કરી હતી અને છૂટાછેડા લીધાના બે મહિના પહેલા નાગા ચૈતન્યની અટક હટાવી દીધી હતી અને છૂટાછેડા થયા બાદ નાગા ચૈતન્ય સાથેની તમામ તસ્વીર પર સામંથાએ હટાવી દીધી હતી તેના બાદ સામંથાએ અલજ પ્રવાસ ચાલુ કરી દીધો.
પરંતુ હવે અચાનક ખબર આવી છેકે સામંથાએ પોતાના ઇન્સ્ટાગ્રામથી પોતાની જે ડિવોર્સની પોસ્ટ હતી તે પોસ્ટમાં સામંથાએ નાગા ચૈતન્યથી અલગ થવાની વાત કરી હતી પોતાના લગ્નને લઈને જે એમણે સ્ટેટમેન્ટ આપ્યું હતું તે પોસ્ટને સામંથાએ ડીલીટ કરી દીધી છે અચાનકથી સામંથાએ આ પોસ્ટને ડીલીટ કેમ કરી.
કેમ સામંથા એ બતાવવા નથી માંગતી કે તેઓ નાગા ચૈતન્યથી અલગ થઈ ગઈ છે કેમ સામંથાએ એ પોસ્ટને પોતાના અકાઉંટમાંથી ડીલીટ કરવી પડી આ એક બહુ મોટો સવાલ છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છેકે સામંથા અને નાગા બંને એક થઈ શકે છે સામંથાએ હાલમાં પુષ્પા ફિલ્મમાં એક આઈટમ સોન્ગ કર્યું.
એ સોન્ગ જબરજસ્ત ચાલી રહ્યું છે ફક્ત સાઉથ જ નહીં પરંતુ હિન્દીમાં પણ તેને બહુ પસંદ કરવામાં આવી રહ્યું છે અત્યારે સામંથા યુરોપમાં રજાઓ મણિ રહી છે પરંતુ તેની આ છૂટાછેડાની પોસ્ટને ડીલીટ કરવાંથી એકવાર ફરીથી ખબરો આવી રહીછે શુ સામંથા અને નાગા બંને એક થઈ શકે છે મિત્રો તમે શું કહેશો એના પર.