Cli
પ્રેગ્નેટ આલિયા ભટ્ટે પેટ બતાડીને કરાવ્યું નવું ફોટોશૂટ, ફેન્સને ખુબ પસંદ આવ્યું...

પ્રેગ્નેટ આલિયા ભટ્ટે પેટ બતાડીને કરાવ્યું નવું ફોટોશૂટ, ફેન્સને ખુબ પસંદ આવ્યું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ની તાજેતરમાં આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની સફળતા થી તે ખૂબ જ ચર્ચામાં આવી છે વર્ષ 2022 માં તેને ત્રણ ફિલ્મો આપી જેમાં ગંગુભાઈ કાઠીયાવાડી માં પણ તેનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો આજ વર્ષમાં તેને અભિનેતા રણબીર કપૂર સાથે લગ્ન કર્યા અને તે પ્રેગનેટ પણ બની.

તાજેતરમાં એને ગોદભરાઈની રસ્મ ધામધૂમથી મનાવવામાં આવી હતી જેમાં અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની બ્રાન્ડ ઈના મમ્મા લોન્ચ કરી હતી જેમાં પ્રેગનેટ મહિલાઓ માટે કપડાં તૈયાર કરવામાં આવેછે આ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર.

બેબી બમ્પ ફોન્ટ કરતા સાથે ઘણી તસવીરો શેર કરી હતી જેમાં અભિનેત્રી આલિયા ઘણા મેનેરનીટી પોષાકો સાથે જોવા મળી હતી આ બધી તસવીરોમાં આલિયા ભટ્ટ બેબી બમ્પ ફોન્ટ કરતા ની સાથે મજાક મસ્તી કરતી જોવા મળે છે જે તસવીરોમાં આલિયા ભટ્ટ ક્યારેક ઊભી થઈને પોઝ આપતી દેખાય તો ક્યારેક.

બેસીને ક્યૂટ સ્માઈલ કરતી દેખાઈ હતી અલગ અલગ આઉટ ફીટમાં આલિયા ભટ્ટ ખૂબ જ સુંદર લાગી રહી હતી અને આ તસવીરોમાં આલિયા ભટ્ટ ની માસુમિયત અને લાઈટ મેકઅપ શૂટ કરી રહ્યો હતો ચાહકોને આલિયા ભટ્ટનો આ ફોટોશૂટ ખૂબ પસંદ આવ્યો હતો અને લોકો ખૂબ લાઈક કમેન્ટ્સ આપીને પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *