Cli
મગજ વગર પણ જીવે છે આ બાળક અનોખી જીવન કહાની, જાણો કંઈ ગજબના માણસ વિશે...

મગજ વગર પણ જીવે છે આ બાળક અનોખી જીવન કહાની, જાણો કંઈ ગજબના માણસ વિશે…

Bollywood/Entertainment Breaking

મગજ વિના કોઈ પણ માણસનું જીવિત રહેવું એ બિલકુલ શક્ય નથી પરંતુ આ દુનિયામાં એક બાળક એવો પણછે જે મગજ વિના જીવવામાં પણ સફળ રહ્યોછે આ બાળકનું નામ છે નોહા એનો જન્મ પહેલા જ મા બાપને ડોક્ટરોએ જણાવી દીધું હતું કે તમારા બાળકની બચવાની શક્યતાઓ બિલકુલ નથી.

મા બાપની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ હતી તેઓ ખૂબ જ ચિંતિત થઈ અને દુઃખી થઈ રહ્યા હતા આ વચ્ચે નોહા નો જ્યારે જન્મ થયો ત્યારે તેના મગજની જગ્યાએ પાણી ભરેલું હતું અને એના મગજનો માત્ર બે ટકા ભાગ જ જોવા મળતો હતો તેમજ જન્મ બાદ ડોક્ટરો એ રાહ જોઈને બેઠા હતા.

કે ક્યારે નોહા પોતાની આખરી શ્વાસ ભરે પરંતુ મનુષ્યનું સર્જન કરનારા પરમાત્મા પાસે ડોક્ટરો પણ લાચાર છે નોહા મગજ વિના પણ જીવવામાં સફળ રહ્યો અને એ જેમ જેમ મોટો થતો ગયો એમ એમ એનું મગજ વિકસિત થતું ગયું 2% થી એનું મગજ 80% સુધી વિકસિત થયું મગજ વિના પણ.

જન્મેલો આ બાળક અત્યારે દસ વર્ષનો સ્વસ્થ તંદુરસ્ત અને માનસિક રીતે પણ કુશળ છે તેને ડોક્ટરોને પણ વિચારવા માટે મજબૂર કરી દીધા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો મિત્રોઅમારી પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *