સાઉથના સ્ટાર અજિથે એક પછી એક ચાર ગોલ્ડમેડલ જીતી લીધા હે સાઉથના સુપરસ્ટાર નો કોઈ મુકાબલો નથી અત્યાર સુધી આપણે સાઉથના સ્ટારનું ટેલેન્ટ ફિલ્મોમાં જોઈ રહ્યા હતા પરંતુ હવે સાઉથના સ્ટારે ખેલના મેદાન હુનર બતાવ્યું કે લોકો દાંતોમાં આંગળીઓ દબાવતા રહી ગયા આ વાત પર વિશ્વાશ કરવો પણ.
મુશ્કેલ છેકે અજીથે મોટા મોટા ખેલાડીઓ ને પાછળ છોડીને 6 મેડલ જીતી લીધા છે જેમાંથી ચાર ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ છે અજીથે 46 મી તમિલનાડું ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો લોકોને લાગ્યું હતું કે અજીથ તો માત્ર એક્ટર છે તેઓ આ બધું કંઈ રોતે કરી શકશે પરંતુ જયારે લોકોએ અજીથને રાયફલથી નિશાનો સાધતા જોયા તો.
એમને પોતાની આંખો પર વિશ્વાશ ન થયો અજીથને જોઈને લાગી રહ્યું હતું કે તેઓ કોઈ સુપરસ્ટાર નહીં પરંતુ એક પ્રોફેશનલ શૂટર છે અજીથે આ મેડલ કોઈ નાના મોટા સ્તર પર નથી જીત્યો પરંતુ એમણે સ્ટેટ લેવલ પર જીતીને આ ગૌરવ અપાવ્યું છે અજીથ ખાસ કરીને ફિલ્મપની શૂટિંગમાં વ્યસ્ત રહે છે પરંતુ તેમ છતાં.
તેઓ પોતાનો સમય કાઢીને આ હુનરને ચમકાવતા રહ્યા અજીથ સાઉથ ફિલ્મો સાથે સાથે હિન્દી ભાષી રાજ્યોમાં મશહુર છે એમની ફિલ્મો અહીં ડબિંગ કરીને ખુબ જોવાય છે એમની જીત પર એમના કરોડો ફેન્સમાં ખુશીનો કોઈ પાર નથી રહ્યો અજીથે એક ઇતિહાસ રચી દીધો છે પુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આ કારનામુ કોઈ નથી કરી શક્યું.