ભારતીય મોડલ અને ફિલ્મ અભિનેત્રી પુજા હેગડે જેઓએ તેલુગુ સહિત બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં અભિનય થકી લોકોના દિલમાં અનેરુ સ્થાન પ્રાપ્ત કર્યું છે જેવો એ બોલીવુડમાં ફિલ્મ અભિનેતા રિતિક રોશન સાથે મોહે-જો દડો ફિલ્મ થી બોલીવુડમાં અભિનયની શરૂઆત કરી હતી.
પોતાના હોટ અને ગ્લેમર લૂક થી તે ઘણીવાર ન્યુઝ માં ચર્ચાઓમાં રહે છે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે એના કારણે લોકોમાં પણ એનો ગજબનો ટ્રેન્ડ છવાયેલો છે તાજેતરમાં એક્ટર સ્પોટ થઈ તેનો ડક વિડિઓ અને ફોટો સામે આવી છે વીડિયોમાં પૂજા હેગડે ગુલાબી મખમલી.
શરીરના અંગોને ફીટ સ્પર્શ કરતા કપડાઓને પહેરીને બજારમાં દેખાયછે આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગે છે તેઓ અચાનક કોઈ દુકાન તરફ આગળ વધી રહી છે એટલામાં રસ્તામા બાઈક પડેલું હોય છે કે બાઈક સાથે તે અથડાય છે અને એના નિતંબો નો ભાગ બાઇકના અરીસા સાથે ધીમેથી અડી જાય છે.
તે ત્યાંથી ધીમા પગલે ફસાયેલા ભાગને છોડાવીને નીકળી જાય છે બાઈક પણ ભાગ્યશાળી હશે જેને પૂજા હેગડે નો સ્પર્શ મળ્યો મિત્રો પૂજા હેગડે સલમાન ખાનની આવનારી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ના શૂટિંગમાં વ્યસ્ત છે એનું તાજેતરમાં લખાદ્દમાં શૂટિંગ થયું હતું જે આવનાર વર્ષમાં સલમાન ખાન સાથે પૂજા હેગડે રોમાન્સ કરતી જોવા મળશે.