તારક મહેતા શોમાં પોપટલાલ ની સ્ટોરીમાં હવે ફાઇનલી સારા સમાચાર જોવા મળી રહ્યા છે પોપટલાલ ના લગ્નની તરફ આ સ્ટોરી આગળ વધી રહી છે આ સ્ટોરી એટલી બધી મોટી થઈ ગઈ છે કે લાગી રહ્યું હતું કે હવે પોપટલાલના લગ્ન વિદ્યા સાથે નક્કી છે પોઝિટિવ સ્ટોરી હવે અંત સુધી પહોંચી ચૂકી છે.
જેમાં વિદ્યાના માં બાપે પોપટલાલની માફી માગી લીધી છે અને તેઓ પોતાની દીકરીને શિક્ષક સાથે લગ્ન કરવાની વાતમાં પોતે ખોટા હોવાનું જણાવીને હવે પત્રકાર સાથે લગ્ન કરાવવા માંગે છે પોપટલાલ ને પોલીસ પકડવા આવી હતી તેઓને ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા એ સમયે વિદ્યા તેના.
પરિવારજનો સાથે આવી પહોંચી છે અને જણાવે છે કે વિદ્યા હવે પત્રકાર સાથે લગ્ન કરવા માંગે છે આ બાબતમાં વિદ્યાના પરિવાર ના લોકો પોપટલાલ ને નેકદિલ વ્યક્તિ જણાવે છે જેનાથી ગોકુલધામ સોસાયટીમાં ખુશીની લહેર પ્રસરી જાય છે વિદ્યા જણાવે છે કે તેને એક પત્રકારથી લગ્ન કરવા છે પરંતુ હજુ પણ એ વાત શંકા ઉપજાવે.
છેકે પોપટલાલ પત્રકાર છે પરંતુ વિદ્યા પોપટલાલનું નામ હજુ સુધી લીધું નથી તેને માત્ર પત્રકાર સાથે લગ્ન કરાવાની વાત કરી છે ઘણી સ્ટોરીમાં પોપટલાલ સાથે છેલ્લે એવું દેખાડવામાં આવ્યું છે કે પોપટલાલ બીજા કોઈના લગ્ન કરાવવા માટે હંમેશા હોળીનું નાળિયેર બનતા રહ્યા છે આ કહાનીમાં પણ કદાચ એવું જોવા મળી શકે કે.
વિદ્યા કોઈ અન્ય પત્રકારને પ્રેમ કરતી હોય અને એ વાત પોપટલાલ જાણતા હોય અને વિદ્યાને ન્યાય અપાવવા માટે પોપટલાલ આ સ્ટોરીમાં બલી નો બકરો બનીને કૂદી ગયા હોય અને પોપટલાલ આ લગ્નમાં માત્ર ઢોલ વગાડતા જ રહી જાય અને દુલ્હન બીજો કોઈ લઈ જાય એવી પણ કહાની જોવા મળી શકે છે.