વિવાદિત શો લોકઅપનો હિસ્સો રહી ચુકેલી એક્ટર પૂનમ પાંડે અત્યારે લાઇમલાઈટમાં છે એક્ટર ક્યારેક ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે ક્યારેક હોટ વિડિઓ પોસ્ટ કરીને ફેન્સના દિલોના ધબકારા તેજ કરી દેછે એવામાં પૂનમ પાંડેનો એક લેટેસ્ટ હોટ વિડિઓ સામે આવ્યો છે અને અત્યારે તે વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં પૂનમ પાંડે રોડના કિનારે હોટ અંદાજમાં પોઝ આપતા જોવા મળી રહી છે પૂનમ પાંડેના આ વિડિઓને તમે ઇન્સ્ટા બૉલીવુડ પર જોઈ શકો છો જેમાં ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યો છે જેમાં એક્ટરે ગુલાબી કલરની બોડીકૉન ડ્રેસ પહેરી છે તેમાં તેઓ અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે.
આ દરમિયાન પૂનમે સિલ્વર કલરની સેન્ડલ પહેરી છે સાથે વાળને બાંધેલ છે પૂનમ પાંડેનો વિડિઓ આવતા જ સોસીયલ મીડિયામાં છવાઈ જાય છે હાલમાં આવેલ આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.