અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને 11 મહિના જેવું થઈ ગયું છે હવે થોડાક જ સમયમાં એક વર્ષ પણ પૂર્ણ થઈ જશે એક વર્ષ પૂર્ણ થાય એની પહેલા જ હવે પ્લેન ક્રેશના પીડિત પરિવારો જે છે એ બધા જ ભેગા થયા અમદાવાદના સોલા ભાગવત ખાતે બધા ભેગા થયા અને એક વાત કરી કે અમને હજુ સુધી વળતર નથી મળ્યું તમે સમજો કે આપણે જ્યારે ન્યાયની વાત કરતા હોઈએ એટલે એક એક પરિવાર જેણે પોતાના વાલચોયાને ગુમાવ્યો છે એને વળતરની જરૂર ન પણ હોય પણ જે વાયદા કરવામાં આવ્યા હતા એ વરતર હજી સુધી ચૂકવાયું નથી
એવું એક પરિવારનું કહેવું છે એના સિવાય એક મહિલા સામે આવીને એવું કહી રહ્યા છે કે મને વાયદો એવો કરવામાં આવ્યો હતો કે તમે ભણેલા ગણેલા છો તમને નોકરી આપીશું એનું પણ કશુંય નથી થયું સાથે જ આ બધા જ પરિવારની માંગણી છે કે એ જે પ્લેન ક્રેશની ઘટના બની હતી એ સ્થળ પર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે ઘણી બધી વસ્તુઓ એમને કરી છે ગઈકાલે જ્યારે એ બધા જ લોકો ભેગા થયા હતા
ત્યારે ઘણા બધા સવાલ એ કંપની સામે પણ કર્યા છે પ્લેન ક્રેશની દુર્ઘટના ના પછી સરકાર સામે પણ કર્યા છે તો જ્યારે પરિવારના લોકો ભેગા થયા એ પીડિતોએ શું કહ્યું આટલા એક વર્ષ એટલે 11 મહિનામાં એમની સાથે શું થયું શું બદલાયું તે સાંભળો. આજીપ્લેન પ્રેસમાં જે વસ્તુ બની ગઈ છે. હવે અત્યારે અમને ટાટાવાળા કે કોઈ વસ્તુનું કોમ્પ્યુટર અમને આપેલું નથી કોઈ જવાબ દેતા ચાર થી પાંચ વખત અમે અહીયા ગયેલા એનો સામાન જી મને મળેલો છે સામાન બી મને નથી આપેલો. લોકો અત્યારે કોઈ રિશવત જવાબ દેતા નથી મેલમાં જવાબ દેતા ને મેલ બંધ કરી દીધું છે નથી મેલનો જવાબ દેતા નથી ફોન ઉપાડતા હવે એમાં એવું છે કે તેઓ પાલડી મીટિંગમાં ગયા હતા
ત્યારથી રિટર્ન આવતા હતા ઘરે એક્ટિવા લઈને અને એક્ટિવા લઈને ઘરે આવતા હતા તો એ મેઘાણીનગર ઇન્સિડન્ટની અંદર તેઓનો આ બનાવ બનેલો છે એમનો અને ત્યારબાદ અમે નરોડા પોલીસ સ્ટેશનમાં ગયા અને ત્યાં આગળ કમ્પ્લેન અમે કરાવડાઈ બટ તેઓએ એવું કીધું કે ભાઈ તમે રાહ જુઓ નરોડા પોલીસ સ્ટેશનથી જે કોઈ ત્યાના પીએસઆઈ મેન હતા એ ત્યાં આગળ ડ્યુટીમાં હતા તો એ કારણોસર એ લોકોએ પ્રોપર જવાબ ન આપ્યો. ઈવન માહિતી પણ અમારી પ્રોપર એ લોકોએ નહોતી લખી અને ત્યારબાદ અમે પોતે જાતે જઈ જઈને દરેક જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરેલા છે જે રિસ્પોન્સ જોઈતો હતો પોલીસ સ્ટેશન સાઈડથી બટ એ લોકોએ કઈ જ નહોતું કર્યું દરેક જગ્યાએ જઈ જઈને અમે લાસ્ટ અઠવાડિયું મિનિમમ અમે જાતે બધી વસ્તુની તપાસ કરી છે અને ત્યારબાદ અમને એ લોકોનું 19 તારીખે કોલ આવે છે કે ડીએનએ મેચ થયું છે તો એ પ્રૂવ થાય છે કે ભઈ એ ડેથ થયા છે. એરલાઇન્સ વાળા મળવા આવેલા તમને એરલાઇન વાળા અમારા ત્યાં મારા ત્યાં આવ્યા હતા વડોદરા તો એ વખતે એક ટીમ લીડર હતા
ટાટા ગ્રુપમાંથી અને એક મેમ હતા એરલાઈનમાંથી હવે હું એમનું નામ છે અનીશા મોતવાણી કરીને હવે એમને જેતે વખત આવ્યા હતા ત્યારે આશ્વાસન એ રીતનું આપ્યું હતું કે તેઓના તરફથી કાર્યવાહી કે મતલબ જે કઈ આગળ જતા ભવિષ્યમાં કોઈપણ પ્રકારની મુસીબત આવે છે કે પ્રોબ્લેમ થાય છે તો એ પોઈન્ટ ઓફ વ્યુ એ લોકો મદદ કરશે કે મારું એજ્યુકેશન જે બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે એમને કીધું હતું કે અમે તમને જોબ ઓરિએન્ટેડ અને અકોમોડેશન એ અમે તમને પ્રોવાઈડ કરીશું બટ એ વસ્તુને આજે 11 11 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં
એ લોકોના ઈમેલની અંદર કોઈ રિપ્લાય નથી આવી રહ્યા કે કઈ જ નથી તો અત્યારે રિસ્પોન્સીબલ કોણ છે અને આ જે 11 મહિનાનો ટાઈમ ડ્યુરેશન છે એમાં મારું પોતાનું એક્સિડન્ટ પણ થયેલ છે તો એ જે ક્રિટિકલ સિચ્યુએશનો જે ફેસ કરું છું તો એના માટે કોણ રિસ્પોન્સીબલ બનવા અત્યારે માંગે છે પ્લેન ક્રેશ થયું aઆ 171 ત્યારથી લઈ અને આજે 11 મહિના પૂરા થયા છે હું લગભગ 200 પરિવાર છે એમના ડાયરેક્ટ સંપર્કમાં છું અત્યારે પરિવારો કેમ અહિયા એકત્ર થયા છે પરિવારો છે આજે અહીંયા એકત્રિત થયા હતા 12 જૂન 2026 આવી રહ્યો છે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે અને એ દરેક પરિવારના સભ્યો એવું ઈચ્છે છે કે જે ક્રેશ સાઈડ છે ત્યાં જમીનમાં શુદ્ધિકરણ અથવા તો ધાર્મિક કઈ કાર્યક્રમ કરવામાં આવે જે દરેક સમાજના વ્યક્તિ છે દરેક ધર્મથી આવેલા વ્યક્તિ છે એ પોતાના ધાર્મિક કાર્યક્રમ કરવા માંગે